Question
$x + 2 એ x^3 + 3x^2 + 5x + 6$ અને $2x + 4$ નો અવયવછે કે નહીં તે ચકાસો.

Answer

$+ 2$ નું શુન્ય $-2$ છે. ધારો કે, $p(x) = x^3 + 3x^2 + 5x + 6 $ અને $s(x) = 2x + 4 p(-2) = (-2)^3 + 3(-2)^2 + 5(-2) + 6 = -8 + 12 – 10 + 6 = 0$ તેથી અવયવ પ્રમેય પરથી $x + 2$ એ $x^3 + 3x^2 + 5x + 6$ નો અવયવ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x - 1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કીમત શોધો : $ p(x) = kx^2 - \sqrt{2}x + 1 $
સીધો ગુણાકાર કર્યા સિવાય કિંમત મેળવો:
$93 \times 95$
$ 0.5 \overline{7} $ ને $ \frac pq $ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાંક છે તથા $q \neq 0$.
અવયવ પાડો : $ x^2 + 4y^2 + 25z^2 + 4xy + 20yz – 10zx $
નીચેના આવૃત્તિ-વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ-વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો :
વર્ગ$0-49$$50-99$$100-149$$150-199$$200-249$$250-299$
આવૃત્તિ 148642
$1.4$ સેમી ત્રિજ્યા અને $0.1$ સેમી જાડાઈના $60$ સિક્કા એકબીજા પર ગોઠવીને બનાવેલ સ્તંભનું ઘનફળ શોધો.
એક લંબવૃત્તિય નળાકારમાં બંધ બેસે તે રીતે ૪ ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે, તો
Image
(i) ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
(ii) નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
જો $a = -2, b = 10, c = 3, d = –1$ હોય, તો $(a – b, c − d)$ એ ક્યા ચરણનું બિંદુ છે ?
$ \triangle PQR $ માં $PQ = PR$ છે. જો $ \angle Q = 48^\circ $ હોય, તો $ \angle P $ અને $ \angle R $ શોધો.
$\triangle ABC$ ની બાજુઓ $AB , BC$ અને CA નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P , Q$ અને R છે. જો $AB =8.2$ એકમ, $BC =6.4$ એકમ અને $CA =$ 7.5 એકમ હોય તો, ચતુષ્કોણ PBQR ની પરિમિતિ શોધો.