Question
$x ^\circ $ ખૂણાનો કોટિકોણ તથા પૂરકકોણ જણાવો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો $7, 15, x-1, x + 1, 24, 28$ નો મધ્યસ્થ $21$ હોય, તો $x$ ની કિંમત શોધો.
દર્શાવો કે : $0 . 1\overline{6} =\frac{1}{6}$
જેની ત્રાંસી ઊંચાઈ 10 સેમી અને પાયાની ત્રિજ્યા 7 સેમી હોય તેવા લંબવૃત્તીય શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
કયું બિંદુ સમીકરણ 3x-2y = 12ના ઉકેલ છે અને કયું બિંદુ ઉકેલ નથી, તે ચકાસોઃ
(2, 3)
સાદું રૂપ આપો : $ (\sqrt{5} + \sqrt{2} )^2 $
જો (2, −3) એ 3x + ky = 18 નો એક ઉકેલ હોય, તો k ત્ની કિંમત શોધો.
યુક્લિડની પૂર્વધારણા $-1$ લખો અને સમજાવો.
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીના અવયવ પાડો:
$x^2-4 x-77$
જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ છે.
$ 0. \overline{83} $ ને $ \frac pq $ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાંક છે તથા $q \neq 0$.