સત્યવીર સોક્રેટીસ (ગદ્ય) — ગુજરાતી STD 12 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 12 Commerceગુજરાતીસત્યવીર સોક્રેટીસ (ગદ્ય)2 Marks
Question
યુદ્ધની શી અસર એથેન્સના લોકો પર થઈ ?
✓
Answer
સોક્રેટીસનો જન્મ થયો તે સમય દરમિયાન તેમનું રાજ્ય ઍથેન્સ, નજીકનાં રાજ્ય સ્પાર્ટા સામે યુદ્ધ કરતું હતું. આ યુદ્ધ લાંબો સમય ચાલ્યું. ઍથેન્સ યુદ્ધ જીત્યું, પરંતુ યુદ્ધની અસરથી ત્યાંના લોકોના આચાર અને વિચારમાં શિથિલતા આવવા લાગી હતી. સોક્રેટીસ બુદ્ધિશાળી હત, તેને લોકોની આ શિથિલતા ગમતી ન હતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.