Question
નીચેની આકૃતિઓનો પરિભ્રમણીય સંમિતિનો ક્રમ જણાવો :

Answer

$1$. પરિભ્રમણીય સંમિતિનો ક્રમ $2 \ \ 2$. પરિભ્રમણીય સંમિતિનો ક્રમ $2 \ \ 3$. પરિભ્રમણીય સંમિતિનો ક્રમ $4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો :
$1) n + 5 = 19 (n = 1)$
$2) 7n + 5 = 19 (n = -2)$
$3) 7n + 5 = 19 (n = 2)$
સાદું રૂપ આપોઃ $\left(a^{20}+a^{12}\right) \div a^{4}$
નીચેના અવલોકનોના મઘ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. અને તેમાંથી કયા માપ સમાન છે તે જાણવો.: $12, 15, 14, 18, 14, 19, 19, 14, 13, 9, 14$
એક લંબચોરસ જમીનના પ્લૉટની લંબાઈ $90$ મીટર અને પહોળાઈ $75$ મીટર છે. આ પ્લૉટની બહારની બાજુએ ફરતો $5$ મી પહોળાઈનો રસ્તો છે, તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો.
$10\%$ ખોટ સાથે રૂપિયા $400$ માં એક વસ્તુ વેચાય, તો વેચનારની પડતર કિંમત શોધો.
ઠંડું કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને $42 ^\circ \text{C}$ થી શરૂ કરીને $4^\circ \text{C}$ પ્રતિ કલાક ઘટાડવામાં આવે છે. પ્રક્રિયા શરૂ કર્યા પછી $15$ ક્લાકે ઓરડાનું તાપમાન કેટલું હશે$?$
$(x^2-9x+xy-10)$ માંથી $(5x^2+ 6x - 4xy+5)$ બાદ કરતાં શું વધે$?$
શોધો :$ (1) 6 \div  5\frac{1}{3} \ \ (2)7 \div  2\frac{4}{7}$
 
એક પરીક્ષામાં સાચા જવાબ માટે $(+5)$ અને ખોટા જવાબ માટે $(-2)$ ગુણ આપવામાં આવે છે :
$(1)$ ઉર્મિલાએ $36$ ગુણ મેળવ્યા છે. જો તેણે $8$ સાચા જવાબ આપ્યા હોય , તો તેના કેટલા જવાબ ખોટા છે$?$
$(2)$ મેઘનાએ $(-6)$ ગુણ મેળવ્યા છે. જો તેણે $2$ સાચા જવાબ આપ્યા હોય, તો તેના કેટલા જવાબ ખોટા છે$?$
આ કોયડો ઉકેલો : હું એક સંખ્યા છું મારી ઓળખ જણાવો .
મારા સાત ગણા લો.
તેમાં પચાસ ઉમેરો.
ત્રેવડી સદી સુધી પહોચવા માટે
તમારે હજુ ચાલીસ જોઈએ છે.