131 questions across 14 question groups — pick any mix to generate a GUJARATI paper with step-by-step answer keys.
ખરા - ખોટા.
10 Q→02કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
12 Q→03વિરુદ્ધાર્થી શબ્દ :
10 Q→04શબ્દોની જોડણી સુધારીને લખો :
10 Q→05માગ્યા મુજબ કરો.
17 Q→06MCQ (ગદ્ય)
5 Q→07પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં લખો :(ગદ્ય)
17 Q→08પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં લખો: (ગદ્ય)
16 Q→09નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ :
6 Q→10રૂઢિપ્રયોગનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો :
10 Q→11વાકયો કોણ બોલે છે અને કોને કહે છે.
11 Q→12'અ' વિભાગની કૃતિ સાથે 'બ' વિભાગના યોગ્ય કર્તાને જોડો :(ગદ્ય)
4 Q→13ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખો.
1 Q→14પ્રશ્નોના સવિસ્તાર ઉતર લખો.
2 Q→One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.
| 'અ' | 'બ' |
| $(1)$ ગુરુવિરામચિહ્ન | $(A)\ [!]$ |
| $(2)$ ઉદ્ગારચિહ્ન | $(B)\ [\ '\ '\ "\ "]$ |
| $(3)$ પ્રશ્નાર્થચિહ્ન | $(C)\ [?]$ |
| $(4)$ અવતરણચિહ્ન | $(D)\ [:]$ |
| 'અ' | 'બ' |
| $(1)$ પૂર્ણવિરામચિહ્ન | $(A) [;]$ |
| $(2) $ અલ્પવિરામચિહ્ન | $(B) [:]$ |
| $(3)$ લઘુવિરામચિહ્ન | $(C) [,]$ |
| $(4)$ ગુરુવિરામચિહ્ન | $(D) [.]$ |
| 'અ' | 'બ' |
| $(1)$ ન્યાલ કરી નાખશે | $(A)$ પૂરેપૂરા બરબાદ થઈ જશે |
| $(2)$ પાપનું પોટલું બાંધવું | $(B)$ પૈસાદાર બનાવશે |
| $(3)$ ધૂળ ચાટતા થઈ જશે | $(C)$ જેની ચડતી થાય તેની પૂજા કરવી |
| $(4)$ ઊગતા સૂરજને પૂજવો | $(D)$ ઘણાં પાપ એકઠાં કરવા |
| 'અ' | 'બ' |
| $(1)$ ધૂળ ચાટતા થઈ જશે | $(A)$ જેની ચડતી થાય તેની પૂજા કરવી |
| $(2)$ ઊગતા સૂરજને પૂજવો | $(B)$ કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વિના ગણતરી કરવી |
| $(3)$ આંગળીને વેઢે હિસાબ ગણવો | $(C)$ પૂરેપૂરા બરબાદ થઈ જશે |
| $(4)$ બોત્તેર પેઢી બેઠી બેઠી ખાય તોય ખૂટે નહિ | $(D)$ ખૂટે નહીં તેટલું |
Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.