Question 11 Markજેના માતા-પિતા મારી ગયા હોય તેવ બાળકોની રહેવાની જગ્યા (અ) સરક્ષણગૃહ (બ) નારીગૃહ (ક) અનાથાલયAnswer(ક) અનાથાલયView full question & answer→
Question 21 Markજ્યાં પ્રાણીઓ મુક્ત રીતે વિહરી શકે તેવું જંગલ (અ) વગડો (બ) અભ્યારણ્ય (ક) સુરક્ષા કવચAnswer(બ) અભ્યારણ્યView full question & answer→
Question 31 Markઅખબાર કે સામયિકના સંપાદક (અ) મંત્રી (બ) તંત્રી (ક) સંત્રીAnswer(બ) તંત્રીView full question & answer→
Question 41 Markભોજન પીરસનાર (અ) પિરસણીય (બ) પટાવાળા (ક) ચપરાશીAnswer(અ) પિરસણીયView full question & answer→
Question 51 Markસોંપેલા કામમાં ઓછું કરવાની વૃત્તિવાળું (અ) ડહાપણ (બ) લાચારી (ક) કામચોરAnswer(ક) કામચોરView full question & answer→
Question 61 Markપહેલાંના સમયમાં થઈ ગયેલું (અ) અનુગામી (બ) પુરોગામી (ક) અર્વાચીનAnswer(બ) પુરોગામીView full question & answer→
Question 71 Markજેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેવો મણિ (અ) પારસમણિ (બ) ભાગ્યમણિ (ક) સૂરજમણિAnswer(અ) પારસમણિView full question & answer→
Question 81 Markઇચ્છા અનુસાર આપનાર વૃક્ષ (અ) વટવૃક્ષ (બ) કલ્પવૃક્ષ (ક) જાદુઈ વૃક્ષAnswer(બ) કલ્પવૃક્ષView full question & answer→
Question 91 Markઅરસપરસ કરેલી ચર્ચાવિચારણા (અ) મંત્રણા (બ) મસલત (ક) નિંદાAnswer(બ) મસલતView full question & answer→
MCQ 101 Markનીચે આપેલ વિકલ્પોમાંથી 'જેની બુદ્ધિ સ્થિર છે તે' શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને જણાવો.✓સ્થિરપ્રજ્ઞBયજ્ઞCસુજ્ઞAnswerCorrect option: A. સ્થિરપ્રજ્ઞસ્થિરપ્રજ્ઞView full question & answer→