$4000\,\mathop A\limits^o $ તરંગ લંબાઈ ધરાવતા જાંબલી ધરાવતા ફોટોન, $7000\,\mathop A\limits^o $ તરંગલંબાઈ ધરાવતા લાલ પ્રકાશ ધરાવતા ફોટોન. આમાંથી ઊંચી ઊર્જા કઈ છે ?
હાઈડ્રોજન પરમાણુની $(n = 1)$ માટે બોહર કક્ષા ત્રિજ્યા લગભગ $0.530\,\mathop A\limits^o $ છે. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા $(n=2)$ માટે ત્રિજ્યા .............. $\mathop {\rm{A}}\limits^{\rm{o}} $
હાઈડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા $13.6 \,eV$ છે. હાઈડ્રોજન પરમાણુ કે જે તેની બીજી ઉત્તેજીત અવસ્થામાં આયનિત થવા જરૂરી ઊર્જા ........... $\mathrm{eV}$ થશે.
$_{15}P$ ના પાંચ સંયોજક્તા ઈલેકટ્રોન નીચે મુજબ દર્શાવાય છે. જો $B$ તથા $ Z$ નો સ્પીન કવૉન્ટમઆંક $+ 1/2 $ હોય તો નીચેનામાંથી કયા જૂથનાં ત્રણ ક્વૉન્ટમ આંક સમાન છે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*