વિધાન $A$ : વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એ નવ $-$ સ્થાન સંરક્ષણ અભિગમ છે.
કારણ $ R$ : મ્યુઝિયમમાં વનસ્પતિઉદ્યાન અને પ્રાણીઉદ્યાન આવેલા છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે $?$
સ્વસ્થાન સંરક્ષણ માટે સાચા વિધાન $/$ વિધાનો ઓળખો.
$a -$ પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.
$b -$ પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.
$c - $ આ અભિગમમાં જે $-$ તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ $-$ વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*