$(1)$ શુધ્ધ દ્રાવક એન્થાલ્પી $\Delta H_1$ (અલગ કરેલ)
$(2) $ શુધ્ધ દ્રાવ્ય એન્થાલ્પી $\Delta H_2$ (અલગ કરેલ)
$(3) $ શુધ્ધ દ્રાવક + શુધ્ધ દ્રાવ્ય $\to$ દ્રાવણ $\to$ એન્થાલ્પી $\Delta H_3$
જો …….. હોય તો બનતુ દ્રાવણ આદર્શ હોય.
|
લીસ્ટ |
લીસ્ટ |
|
$(A)$સક્રિય દળ |
$(i)$ $\Delta n = 0$ |
|
$(B)$ ઉત્કૃષ્ઠ સ્વભાવ |
$(ii)$ મોલર સાંદ્રતા |
|
$(C)$ $A$ $+$ ગરમી $\rightleftharpoons$ $B$ |
$(iii)$ વોન્ટહોફ સમીકરણ |
|
$(D)$ $2A_{(g)} + B_{ (g)} $ $\rightleftharpoons$ $ 3C_{(g)}$ |
$(iv)$ જો તાપમાન વધે તો અનુકુલન થાય |
|
|
$(v)$ રાસાયણિક સંતુલન |
વિધાન $2: $ ઠારબિંદુનો ઘટાડો એ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુનો તફાવત છે.