| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ કાછિયો | $(a)$ બાળકની સંભાળ રાખનાર | $1 -\ .........$ |
| $(2)$ પેથોલોજિસ્ટ | $(b)$ બીમારની સારસંભાળ કરનાર | $2 -\ ..........$ |
| $(3)$ કેમિસ્ટ | $(c)$ શાકભાજી વેચનાર | $3 -\ ...........$ |
| $(4)$ આયા | $(d)$ લેબોરેટરીમાં વિવિધ રીપોર્ટ બનાવનાર | $4 -\ ...........$ |
| $(e)$ દવા વેચનાર |
| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ પશુપાલક | $(a)$ માટલાં ઘડે. | $1 -\ ............$ |
| $(2)$ કંદોઈ | $(b)$ કપડાંને ઇસ્ત્રી કરે. | $2 -\ ............$ |
| $(3)$ કુંભાર | $(c)$ અનાજ વેચે. | $3 -\ ............$ |
| $(4)$ ધોબી | $(d)$ ગાય $-$ ભેંસ રાખે. | $4 -\ ............$ |
| $(e)$ મીઠાઈ બનાવે. |