| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ આણંદ | $(a)$ મધર ડેરી | $1 -\ ............$ |
| $(2)$ ગાંધીનગર | $(b)$ સૂરસાગર ડેરી | $2 -\ ...........$ |
| $(3)$ સુરત | $(c)$ અમૂલ ડેરી | $3 -\ ...........$ |
| $(4)$ સુરેન્દ્રનગર | $(d)$ સુમુલ ડેરી | $4 -\ ............$ |
| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ સાબરમતી | $(a)$ વણાકબોરી યોજના | $1 -\ ............$ |
| $(2)$ બનાસ | $(b)$ ગોમટા યોજના | $2 -\ ..............$ |
| $(3)$ તાપી | $(c)$ દાંતીવાડા યોજના | $3 -\ .............$ |
| $(4)$ ભાદર | $(d)$ ધરોઈ યોજના | $4 -\ .............$ |
| $(e)$ કાકરાપાર યોજના |
| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ ઘુડખર | $(a)$ નળ સરોવર | $1 -\ ..........$ |
| $(2)$ સિંહ | $(b)$ જેસોર અભયારણ્ય | $2 -\ ..........$ |
| $(3)$ પક્ષી | $(c)$ બરડીપાડા અભયારણ્ય | $3 -\ ...........$ |
| $(4)$ રીંછ | $(d)$ કચ્છનું નાનું રણ | $4 -\ ..........$ |
| $(e)$ સાસણગીર |
| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત | $(a)$ ભૂજિયો ડુંગર | $1 -\ ..........$ |
| $(2)$ ગુજરાતની સૌથી મોટી નદી | $(b)$ શેત્રુંજો ડુંગર | $2 -\ ...........$ |
| $(3)$ કચ્છનો ડુંગર | $(c)$ ગબ્બરનો ડુંગર | $3 -\ ...........$ |
| $(4)$ સૌરાષ્ટ્રનો ડુંગર | $(d)$ નર્મદા | $4 -\ .........$ |
| $(e)$ ગિરનાર |
| જોવાલાયક સ્થળ | જિલ્લાનું નામ | |
| મોઢેરાનું સૂર્યમંદિર | $–$ | $ .............$ |
| પાવાગઢ પર્વત | $–$ | $ .............$ |
| અડાલજની વાવ | $–$ | $ .............$ |
| સોમનાથ મંદિર | $–$ | $ .............$ |
| રાણીની વાવ | $–$ | $ .............$ |
| શામળાજી મંદિર | $–$ | $ .............$ |
| કબીરવડ | $–$ | $ .............$ |
| તીથલ | $–$ | $ .............$ |