Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
કોના પગની છાપ મોટી છે? તમારી કે તમારા મિત્રની?
View Solution
2
તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે? ચો સેમી.
View Solution
3
તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે? ચો સેમી.
View Solution
4
$10$ રૂપિયાની નોટ જુઓ. તેનું ક્ષેત્રફળ સો ચોરસ સેમી કરતાં વધારે છે $?$
View Solution
5
કોનું ક્ષેત્રફળ ઓછું છે $?$ એક સાથે પાંચ રૂપિયાની $2$ નોટનું કે સો રૂપિયાની એક નોટનું $?$
View Solution
6
કોનું ક્ષેત્રફળ વધારે છે? તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું?
View Solution
7
તમે કઈ રીતે બનાવી શકો કે આ આકારો એકબીજાથી અલગ કેવી રીતે પડે છે?
View Solution
8
છ દીવાસળીથી બનતા બીજા આકારો દોરો.
View Solution
9
તમે એકબીજી દીવાસળીઓ વચ્ચેના ખૂણા બદલીને કેટલા અલગ અલગ આકારો બનાવી શકો? પ્રયત્ન કરો.
View Solution
10
$4$ સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય $?$
View Solution
11
$3$ સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય?
View Solution
12
$5$ સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય?
View Solution
13
$36$ સેમી ક્ષેત્રફળ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું થાય?
View Solution
14
$12$ સેમી પરિમિતિ ધરાવતાં ચોરસની બાજુનું માપ કેટલું થાય?
View Solution
15
પરિમિતિ શોધો : $5$ સેમી લંબાઈ અને $2$ સેમી પહોળાઈનો લંબચોરસ
View Solution
16
પરિમિતિ શોધો : $5$ સેમી લંબાઈનો ચોરસ
View Solution
17
નીચે આપેલ આકૃતિની પરિમિતિ જણાવો :
View Solution
18
નીચે આપેલ આકૃતિની પરિમિતિ જણાવો :
View Solution
19
નીચે આપેલ આકૃતિની પરિમિતિ જણાવો :
View Solution
20
નીચે આપેલ આકૃતિની પરિમિતિ જણાવો :
View Solution
21
ખૂટતી લંબાઈ મેળવો :
પરિમિતિ $ = 12$ સેમી ખૂટતી લંબાઈ $= ...........$
View Solution
22
ખૂટતી લંબાઈ મેળવો :
પરિમિતિ $= 15$ સેમી ખૂટતી લંબાઈ $= \ ...........$
View Solution
23
આપેલા છયાંકિત આકારની પરિમિતિ શોધો : $($અહીં દરેક ચોરસની લંબાઈ $1$ સેમી છે.$)$
View Solution
24

25
$10$ ચો સેમી ક્ષેત્રફળનો લંબચોરસ દોરો. તેમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને. દરેક લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે $?$
View Solution
26
$10$ ચો સેમી ક્ષેત્રફળનો લંબચોરસ દોરો. તેમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન ત્રિકોણ બને. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે $?$
View Solution
27
નીચેના આકારોની પરિમિતિ શોધો :
View Solution
28
નીચેના આકારોની પરિમિતિ શોધો :
View Solution
29
નીચેના આકારોની પરિમિતિ શોધો :
View Solution
30
નીચેના આકારોની પરિમિતિ શોધો :
View Solution
31
નીચેના આકારોની પરિમિતિ શોધો :
View Solution
32
નીચે આપેલા આકારોની પરિમિતિ શોધો અને લખો $: [$ ▢ $= 1$ સેમી $\times 1$ સેમી$]$
View Solution
33
નીચે આપેલા આકારોની પરિમિતિ શોધો અને લખો $: [ ▢ = 1$ સેમી $\times\ 1$ સેમી$]$
View Solution
34

35

36

37
નીચેના આકારોમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો અને લખો $: [ ▢ = 1$ સેમી $\times\ 1$ સેમી$]$
View Solution
38

39

40

41
નીચે આપેલા આકારનું ક્ષેત્રફળ શોધો અને લખો $: [ ▢ = 1$ સેમી $\times\ 1$ સેમી$]$
View Solution
42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65
નીચે આપેલ આકારોને એવી રીતે પૂરા કરો કે જેથી માગેલ ક્ષેત્રફળ મળે $: [ ▢ = 1$ સેમી $\times\ 1$ સેમી$]$
$2$ ચો સેમી
View Solution
66
નીચે આપેલ આકારોને એવી રીતે પૂરા કરો કે જેથી માગેલ ક્ષેત્રફળ મળે $: [▢ = 1$ સેમી $\times\ 1$ સેમી$]$
$4$ ચો સેમી
View Solution
67
નીચે આપેલ આકારોને એવી રીતે પૂરા કરો કે જેથી માગેલ ક્ષેત્રફળ મળે $: [ ▢ = 1$ સેમી $\times\ 1$ સેમી$]$
$10$ ચો સેમી
View Solution
68
નીચે આપેલા આકારોની પિરિમિત અને ક્ષેત્રફળ શોધો $: [ ▢ = 1$ સેમી $\times\ 1$ સેમી$]$
View Solution
69

70

71

72

73

74

75

76
નીચેના ચાર અપૂર્ણાકો પૈકી ત્રણની કિંમત સમાન છે કયો અપૂર્ણાંક જુદો પડે છે $?$
View Solution
77
$1$ કિગ્રા બટાટાની કિંમત રૂ. $20$ હોય તો $2 \frac{1}{2}$ કિગ્રા બટાટા ખરીદવા હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે.
View Solution
78
$1$ કિગ્રા દૂધીનો ભાવ રૂ. $8$ હોય તો $1 \frac{1}{2}$ કિગ્રા દૂઘી ખરીદવી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે.
View Solution
79
નીચેના ચાર અપૂર્ણાકો પૈકી ત્રણની કિંમત સમાન છે કયો અપૂર્ણાંક જુદો પડે છે $?$
View Solution
80
$1$ કિગ્રા બટાટાની કિંમત રૂ.$20$ હોય તો $2 \frac{1}{2}$ કિગ્રા બટાટા ખરીદવા હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે.
View Solution
81
$1$ કિગ્રા દૂધીનો ભાવ રૂ.$8$ હોય તો $1 \frac{1}{2}$ કિગ્રા દૂઘી ખરીદવી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે.
View Solution
82
અહીંયા વર્તુળના $\ ............ $ રેખા ભાગ કરેલા છે, તેમાંથી $\ ............ $ સરખા ભાગ પૈકીના $\ ............ $ વાદળી રંગના છે.
View Solution
83
અહીંયા વર્તુળના $ ........ $ સરખા ભાગ કરેલા છે, તેમાંથી $ ............ $ સરખા ભાગ પૈકીના $ ............ $ વાદળી રંગ છે.
View Solution
84
આ વર્તુળના $ ............ $ સરખા ભાગ કરેલા છે, તેમાથી $ ............ $ સરખા ભાગ પૈકીના $ ............ $વાદળી રંગના છે.
View Solution
85
આ વર્તુળના બે સરખા ભાગ કરેલા છે. તેમાંથી $ ............ $ સરખા ભાગ પૈકીનો ભાગ વાદળી રંગનો છે.
View Solution
86
$20$ કેળાંનો $ \frac{1}{2} $ ભાગ એટલે $............$ કેળાં.
View Solution
87
સલીમનું પર તેની શાળાથી $ 3 \frac{1}{2} $ કિમી દૂર છે, તો ઘરેથી શાળાએ જવા અને ત્યાંથી ઘેર પાછા આવવા કુલ $.........$ કિમી અંતર કાપવું પડે.
View Solution
88
અત્યારે ઘડિયાળમાં $7:00$ વાગ્યા છે. $ 2 \frac{1}{2} $ કલાક પછી ઘડિયાળમાં $.......$ વાગે.
View Solution
89
ત્રણ ચતુર્થાંશને અંકોમાં $..........$ લખાય.
View Solution
90
બે તૃતીયાંશને અંકોમાં $..........$ લખાય.
View Solution
91
કોઈ પણ વસ્તુના ચાર સરખા ભાગ કરીએ, તો દરેક ભાગ આખી વસ્તુનો $............$ ભાગ' કહેવાય.
View Solution
92
કોઈ પણ વસ્તુના ત્રણ સરખા ભાગ કરીએ, તો દરેક ભાગ આખી વસ્તુનો $..........$ ભાગ કહેવાય.
View Solution
93
કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરીએ, તો દરેક ભાગ આખી ભાગ” કહેવાય. વસ્તુનો $ ..........$ ભાગ ‘ કહેવાય .
View Solution
94
એક કિગ્રા ડુંગળીનો ભાવ ₹ $20$ હોય , તો તેવી $ 2 \frac{1}{2} $ કિગ્રા ડુંગળીની કિંમત $ ..........$ થાય .
View Solution
95
$₹\ 100$ નો $ \frac{1}{5} $ ભાગ $........$ થાય.
View Solution
96
$5$ રૂપિયા એ $10$ રૂપિયાનો $ ..........$ ભાગ છે $?$
View Solution
97
$1$ રૂપિયો એ $10$ રૂપિયાનો $ ..........$ ભાગ છે $?$
View Solution
98
$50$ પૈસાના $ ..........$ સિક્કા લેતા એક રૂપિયો થશે $?$
View Solution
99
રાષ્ટ્રધ્વજમાં કેટલામાં ભાગમાં $ ..........$ લીલો રંગ છે.
View Solution
100
રાષ્ટ્રધ્વજના વચ્ચેના ત્રીજા ભાગનો રંગ $ ..........$ છે.
View Solution
Previous
1
...
231
232
233
234
235
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App