










| ‘અ’ | ‘બ’ | ઉત્તર |
| $(1)$ ઈનપુટ | $(a)$ તર્કબદ્ધ સૂચનાઓ | |
| $(2)$ આઉટપુટ | $(b)$ મેરિ યુનિટ | |
| $(3)$ પ્રોસેસિંગ | $(c)$ તૈયાર કરાયેલી માહિતી | |
| $(4)$ પ્રોગ્રામ | $(d)$ દાખલ કરેલો ડેટા | |
| $(5)$ સ્ટૉરેજ | $(e)$ ડેટા પર કરાતી પ્રક્રિયા |
| ‘અ’ | ‘બ ’ | ઉત્તર |
| $(1) \ \text{RAM}$ | $(a)$ ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે | |
| $(2)\ \text{ROM}$ | $(b)$ તર્કનાં કાર્યો કરે છે | |
| $(3)$ મેમરિ | $(c)$ અસ્થાયી મેમરિ | |
| $(4) \ \text{ALU}$ | $(d)$ પ્રોસેસ તથા સંગ્રહ કરે છે | |
| $(5) \ \text{CU}$ | $(e)$ કઈ રીતે કામ કરવું તેની કમ્પ્યૂટરને સૂચના આપતા પ્રોગ્રામનો સંગ્રહ કરે છે |
| ‘અ’ | ‘બ ’ | ઉત્તર |
| $(1)$ કમ્પ્યૂટરનાં સાધનો | $(a)$ વિન્ડોઝ | |
| $(2)$ કમ્પ્યૂટરના પ્રોગ્રામ | $(b)$ હાર્ડવેર | |
| $(3)$ ઑપરેટિંગ સિસ્ટમ | $(c)$ ટાસ્કબાર | |
| $(4)$ વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન | $(d)$ સૉફ્ટવેર | |
| $(5)$ ડેસ્કટૉપની નીચે આડી પટ્ટી | $(e)$ ડેસ્કટૉપ |