શરીરને બધાં જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે.
શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ.
ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે.
માત્ર ભાત (ચોખા) ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યક્તાઓ પૂરી કરી શકીએ છીએ.
આયોડિનનું દ્રાવણ પીળા રંગનું હોય છે.
આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય છે.