| વિભાગ 'અ' | વિભાગ 'બ' | ઉત્તર |
| $(૧)$ વીણવું | $(૧)$ સૂપડું | $(1).........$ |
| $(૨)$ ગાળણ | $(૨)$ હાથ | $(2).........$ |
| $(૩)$ ઉપણવું | $(૩)$ ચાળણી | $(3).........$ |
| $(૪)$ ચાળવું | $(૪)$ ફિલ્ટર પેપર | $(4).........$ |
| $A$ | $B$ | ઉત્તર |
| $1$. ખાંડ અને લોટનું મિશ્રણ. | $(a)$ બાષ્પીભવન | $(1).........$ |
| $2$. રેતી અને લાકડાનો વહેર | $(b)$ હાથ વડે વીણવું | $(2).........$ |
| $3$. પાણીમાં ઓગળેલ મીઠું | $(c)$ ચાળણ | $(3).........$ |
| $4$. જામફળ અને કેરીથી મિશ્રણ ટોપલો | $(d)$ ઊપણવું | $(4).........$ |