દોરીના ટુકડાની લંબાઈ $30$ સેમી છે. જો આ દોરીનો ઉપયોગ $(a)$ એક ચોરસ $(b)$ એક સમબાજુ ત્રિકોણ અને $(c)$ એક નિયમિત ષટ્કોણ રચવા માટે કરવામાં આવે તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થશે ?
સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે. જેની એક બાજુનું માપ $75$ મીટર છે. બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે, જેની લંબાઈ $60$ મીટર અને પહોળાઈ $45$ મીટર છે. કોણ ઓછું અંતર દોડે છે ?
દોરીના ટુકડાની લંબાઈ $30$ સેમી છે. જો આ દોરીનો ઉપયોગ $( a )$ એક ચોરસ $( b )$ એક સમબાજુ ત્રિકોણ $( c )$ એક નિયમિતિ ષટ્કોણ રચવા માટે કરવામાં આવે, તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થશે ?
ત્રણ લંબચોરસોની લંબાઈ અને પહોળાઈનાં માપ નીચે આપેલ છે $: (a)\ 9$ મી અને $6$ મી $(b)\ 17$ મી અને $3$ મી $(c)\ 4$ મી અને $14$ મી. કોનું ક્ષેત્રફળ સૌથી વધુ અને કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે ?
એક જમીનના ટુકડાની લંબાઈ $5$ મીટર અને પહોળાઈ $4$ મીટર છે. તેમાં $1$ મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પાંચ ફૂલના ક્યારા બનાવ્યા છે, તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય $?$
એક ભોંયતળિયાની લંબાઈ $5$ મીટર અને પહોળાઈ $4$ મીટર છે. તેના પર $3$ મીટર બાજુવાળી એક ચોરસ શેતરંજી પાથરી છે, તો શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો.
અવનીત નવ ચોરસ ટાઈલ્સ ખરીદે છે, જે દરેકની બાજુની લંબાઈ $12$ મીટર છે. તે ટુકડાઓને ચોરસ આકારે ગોઠવે છે.
$( a )$ આકૃતિ $(i)$ ની ગોઠવણીની પરિમિતિ કેટલી છે $?$
$( b )$ શારીનને $(ii)$ ની ગોઠવણી ગમતી નથી. તે તેની પાસે ટાઈલ્સને ચોકડી આકારે ગોઠવાવે છે. તેની ગોઠવણીની પરિમિતિ કેટલી છે $?$
$( c )$ કઈ ગોઠવણીની પરિમિતિ વધારે છે $?$
$( d )$ અવનીત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી કોઈ ગોઠવણી શક્ય છે ? તમે એનો કોઈ રસ્તો શોધી શકો ? $($ટાઈલ્સની બાજુઓ પરસ્પર પૂરેપૂરી મળવી જોઈએ એટલે કે ટાઈલ્સને તોડી શકાશે નહિ.$)$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*