$x - 2 = 0$ એ સમીકરણ છે અને સમીકરણમાં ચલ $x$ છે. કયાં સમીકરણો છે, તે કહો. $($ચલ સાથેના$)$ તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે કહો : $2m < 30$
જગ્ગુના કાકાની ઉંમર એ જગ્ન કરતાં $4$ ગણી છે અને જગુના કાકીની ઉંમર એ જગુના કાકાની ઉંમરથી $3$ વર્ષ ઓછી છે. આપેલાં વિધાનો કે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ છે, તેને સામાન્ય ભાષામાં ફેરવો. $ :$ બિંદુઓની ગોઠવણીની $r$ હાર છે અને દરેક હારમાં $5$ બિંદુઓ છે.
મોટી પેટીમાંથી નારંગીઓ નાની પેટીમાં બદલવામાં આવી. જ્યારે મોટી પેટી ખાલી થઈ, ત્યારે બે નાની પેટીઓ ભરાઈ અને $10$ નારંગી બહાર રહી ગઈ. જો નાની પેટીમાંની નારંગી માટે $x$ લેવામાં આવે, તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે $?$
મમ્મીએ લાડુ બનાવ્યા. તેણે કેટલાંક લાડુ મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા પછી $5$ લાડુ બાકી રહ્યા. જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા $l$ હોય, તો તેણે કેટલા લાડુ બનાવ્યા હશે ?
સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કુચ કરે છે. દરેક હારમાં $5 $ તાલીમાર્થીઓ છે. આપેલ સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે ? $($હારની સંખ્યા માટે $n$ વાપરો.$)$
વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પરનાં બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે. (આકૃતિમાં $AB¯$ એ વર્તુળનો વ્યાસ છે. $C $ એ તેનું કેન્દ્ર છે. ત્રિજ્યા $r$ ના સંદર્ભમાં વ્યાસ dને દર્શાવો.)
મોટી પેટીમાંથી નારંગી નાની પેટીમાં બદલવામાં આવી. જ્યારે મોટી પેટી ખાલી થઈ, ત્યારે બે નાની પેટીઓ ભરાઈ અને $10$ નારંગી બહાર રહી ગઈ. જો નાની પેટીમાંની નારંગી માટે $x$ લેવામાં આવે, તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે ?
મમ્મીએ લાડુ બનાવ્યા. તેણે કેટલાક લાડુ મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા. પછી $5$ લાડુ બાકી રહ્યા. જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા $l$ હોય, તો તેણે કેટલા લાડુ બનાવ્યા હશે ?
એક બસ $v $ કિલોમીટર / ક્લાકની ઝડપે દાસપુરથી બીસપુર જઈ રહી છે. બસે $5$ કલાક ગતિ કર્યા પછી બીસપુર $20$ કિમી જેટલું દૂર છે, તો દાસપુર અને બીસપુર વચ્ચે કેટલું અંતર હશે $?$ $v$ નો ઉપયોગ કરી દર્શાવો.
મીના, બીના અને લીના પગથિયાં ચઢી ટેકરીની ટોચ તરફ ચઢી રહ્યાં છે. મીના $S$ મા પગથિયાં પર છે જયારે બીના તેનાથી $8$ પગથિયાં આગળ તથા લીના $7$ પગથિયાં પાછળ છે. બીના અને લીના ક્યાં હશે $?$ ટેકરીનાં કુલ પગથિયાં મીનાએ ભરેલાં પગથિયાંના $4 $ ગણા કરતાં $10$ ઓછાં છે. ટેકરીનાં કુલ પગથિયાંની સંખ્યાને $'s'$ નાં પદોમાં વ્યક્ત કરો.
એક લંબચોરસ પેટીની ઊંચાઈ $h$ સેમી છે. તેની લંબાઈ ઊંચાઈ કરતાં $5$ ગણી અને પહોળાઈ લંબાઈ કરતાં $10$ સેમી ઓછી છે. લંબાઈ અને પહોળાઈને પેટીની ઊંચાઈના સંદર્ભમાં દર્શાવો.
વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે. $($આકૃતિમાં રેખાખંડ $AB$ એ વર્તુળનો વ્યાસ છે. $C$ એ તેનું કેન્દ્ર છે. ત્રિજ્યા $r$ ના સંદર્ભમાં વ્યાસ $d$ ને દર્શાવો.$)$
$6$ સપાટી અને દરેક સપાટી ચોરસ હોય તેવો ત્રિપરિમાણીય ઘન આકૃતિમાં દર્શાવેલ છે. ઘનની ધારની લંબાઈને $l$ વડે દર્શાવી, આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર મેળવો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*