ઘરેથી શાળાએ પહોંચવા માટે સૌરભ $15$ મિનિટ લે છે, જ્યારે ઘરેથી શાળાએ પહોંચવા સચીન એક કલાક લે છે. સૌરભે લીધેલા સમયનો અને સચીને લીધેલા સમયનો ગુણોત્તર શોધો.
છેલ્લા $30$ દિવસમાં તાપમાનમાં $15 $ અંશ સેલ્સિયસનો ઘટાડો થયો. જો તાપમાનના ઘટાડાનો દર એકસરખો રહ્યો હોય, તો $10$ દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે ?
આપેલા ગુણોતરો પ્રમાણમા છે કે નહીં તે નક્કી કરો. જો ગુણોતર પ્રમાણમા હોય, તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો $--> 200 $ મિલી $: 2.5$ લિટર અને રૂ.$ 4 :$ રૂ.$ 50$
આપેલા ગુણોતરો પ્રમાણમા છે કે નહીં તે નક્કી કરો. જો ગુણોતર પ્રમાણમા હોય, તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો
$-->2$ કિગ્રા $: 80$ કિગ્રા અને $25$ ગ્રામ $: 625$ ગ્રામ
આપેલા ગુણોતરો પ્રમાણમા છે કે નહીં તે નક્કી કરો. જો ગુણોતર પ્રમાણમા હોય, તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો
$-->39$ લિટર $: 65$ લિટર અને $6$ બોટલ $: 10$ બોટલ
આપેલા ગુણોતરો પ્રમાણમા છે કે નહીં તે નક્કી કરો. જો ગુણોતર પ્રમાણમા હોય, તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો
$-->25$ સેમી $: 1 $ મીટર અને રૂ. $40 :$ રૂ. $160$
વર્ગના $30 $ વિદ્યાર્થીઓમાંથી $6$ ને ફૂટબૉલ, $12$ ને ક્રિકેટ અને બાકીનાને ટેનિસ ગમે છે, તો નીચેના ગુણોત્તર શોધો. $(a)$ ફૂટબૉલ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો $(b)$ ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો
એક વર્ગમાં $20$ છોકરીઓ અને $15$ છોકરાઓ છે. $(a)$ છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ? $(b)$ છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો હશે ?
છેલ્લા $30$ દિવસમાં તાપમાનમાં $15$ અંશ સેલ્સિયસનો ઘટાડો થયો. જો તાપમાનના ઘટાડાનો દર એકસરખો રહ્યો હોય, તો $10$ દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*