Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
તોતો - ચાન કબ્રસ્તાનમાં ગઈ? શા માટે ?
View Solution
2
નાનિયાનો કયારે વટ પડશે ?
View Solution
3
નાનિયાને કયાં ઊડી જવાનું મન થાય છે ?
View Solution
4
વાદળાં કર્યા ન્હાય છે ?
View Solution
5
કોણ જલદી રિસાય જાય અને જલદી માની પણ જાય છે ?
View Solution
6
ઝાડ-છાંયડી રોજ મળીને કઈ રમત રમે છે ?
View Solution
7
ફળિયાનો લીમડો કેવો છે ?
View Solution
8
મમ્મી શું શું કરવા દે તો નાનિયાને મમ્મી ગમે ?
View Solution
9
નાનિયાછાપ છોકરો / છોકરી તમારો નાનો ભાઈ / બહેન | મિત્ર હોય તો તમને ગમે કે ન ગમે? કેમ?
View Solution
10
તોમોએ શાળાનાં બાળકો પછીથી ભૂતથી કેમ ડર્યાં નહિ?
View Solution
11
તમે કયા વિદ્યાર્થી/વિદ્યાર્થીઓને આ કસોટીમાં સફળ થયા – એમ ગણશો? કેમ?
View Solution
12
આ વાર્તા આપણી આ ચોપડીમાં શા માટે મૂકી હશે?
View Solution
13
તોમોએ સ્કૂલનાં બાળકો કેમ કદી ભૂતથી ડર્યાં નહીં?
View Solution
14
નાનિયાનાં મમ્મીએ / વડીલોએ તેને શું શું કરવાનું કહ્યું હશે? શું શું કરવાની ના પાડી હશે? જેથી નાનિયાને આવી કવિતા બનાવવી પડી?
View Solution
15
જો આપણે ભણવાનું જ ન હોત તો ?
View Solution
16
નાનિયો તેની મમ્મીને શું સમજાવવા માંગે છે ?
View Solution
17
નાનિયો લીમડાને ઊંઘણશી અને ઠોઠ કેમ કહે છે ?
View Solution
18
નાનિયો રિસાયો છે કે ગુસ્સે થયો છે ? તમને કઈ રીતે ખબર પડી ?
View Solution
19
મારુયામાં બાકીનાં બાળકોને કર્યા કર્યાંથી લાવ્યા?
View Solution
20
ભુત બનેલા છોકરા કેમ હસતાં હસતાં રડી પડતાં ?
View Solution
21
જે વિદ્યાર્થીઓ ટુકડીમાં ગયા અને પાછા આવ્યા તેમણે શું શું જોયું હશે ?
View Solution
22
તોમોએ શાળાના બાળકોમાંથી તમને કયું બાળક તમારા જેવું લાગ્યું ?
View Solution
23
તોમોએ જેવી શાળામાં તમને ભણવું ગમે ? શું શીખવા મળે ? તમે ભૂત જોવા માટે જાત ખરા !
View Solution
24
‘આજુબાજુમાં ભૂત હશે! એવું શાના પરથી લાગે ?
View Solution
25
તોત્તો ચાને કબ્રસ્તાન સુધી નહિ જ જવાનું શા માટે વિચાર્યું ?
View Solution
26
તમે ભૂત બનો તો કેવો વેશ કાઢો ?
View Solution
27
આવા કાર્યક્રમમાં તમને ભુત બનવાનું ગમે ? શા માટે ?
View Solution
28
બધાં બાળકો શા માટે પેટ પકડીને હસવા લાગ્યાં ?
View Solution
29
માથે સફેદ કપડું ઓઢેલો છોકરો શા માટે રડતો હતો?
View Solution
30
તોતો-ચાનની ટુકડી સ્કૂલમાં પાછી આવી ત્યારે શી ખબર પડી ?
View Solution
31
મંદિર નજીક આવતાં બાળકોની શી મનોદશા હતી?
View Solution
32
બાળકોએ સ્કૂલના ઝાંપાની બહાર નીકળતાં શું કર્યું? અથવા બાળકો સ્કૂલના ઝાંપાની બહાર કેવી રીતે નીકળ્યાં?
View Solution
33
હેડમાસ્ટરજીએ બાળકોને પહેલેથી શું કહેલું હતું!
View Solution
34
ત્રીસેક બાળકોને શું કરવાનું નક્કી થયું?
View Solution
35
સ્પર્ધામાં ભાગ લેવાની ઇચ્છા કોણે બતાવી? તેમણે તૈયારી કરી?
View Solution
36
સભાખંડમાં હેડમાસ્ટરજીએ શી જાહેરાત કરી?
View Solution
37
તમે મમ્મીથી રિસાઓ ત્યારે શું કરો છો ?
View Solution
38
કવિતા સાંભળતી વખતે તમને મનમાં શું થતું હતું ?
View Solution
39
નાનિયો કેવું કેવું કરવા ઈચ્છે છે ?
View Solution
40
સભાખંડમાં હેડમાસ્તરજીએ શી જાહેરાતી કરી ?
View Solution
41
મંદિર નજીક આવતાં બાળકોની શી મનોદશા હતી ?
View Solution
42
બાળકો સ્કૂલના ઝાપાની બહાર કેવી રીતે નીકળ્યા ?
View Solution
43
તોમોએ સ્કૂલનાં બાળકો કેમ કદી ભૂતથી ડર્યાં નહીં?
View Solution
44
ઉંઘણશી, ઊંઘણસી, ઊંઘણશી $-.........$
View Solution
45
ખીસકોલી, ખિસકોલી, ખિસકોલિ $-.........$
View Solution
46
ખમીશ, ખમિસ, ખમીસ $-.........$
View Solution
47
હોંશિયાર, હોશિયાર, હોશીયાર $-.........$
View Solution
48
પતંગિયું, પતંગીખું, પતંગીયું $-.........$
View Solution
49
શિબિર, શીબિર, શિબીર $-.........$
View Solution
50
ઉંઘણશી $/$ ઊંઘણસી $/$ ઊંઘણશી $-.........$
View Solution
51
ખીસકોલી $/$ ખિસકોલી$/$ ખિસકોલિ $-.........$
View Solution
52
ખમીશ $/$ખમિસ$/$ ખમીસ $-.........$
View Solution
53
હોંશિયાર $/$ હોશિયાર $/$ હોશીયાર $-.........$
View Solution
54
પતંગિયું $/$ પતંગીયું $/$ પતંગીયું $-.........$
View Solution
55
શિબિર $/$ શીબિર $/$ શિબીર $-.........$
View Solution
56
સુગંધ$\times ...........$
View Solution
57
શાપ$\times ...........$
View Solution
58
ઉદય $\times..........$
View Solution
59
સુટેવ $\times.........$
View Solution
60
સદ્ગુણ$\times...........$
View Solution
61
સુકાળ$\times...........$
View Solution
62
સજજન $\times...........$
View Solution
63
છૂ થવું $- ...........$
View Solution
64
કાળો ચોર $- ...........$
View Solution
65
વટ પડવો $- ...........$
View Solution
66
આંગળી ઊંચી કરવી $- ...........$
View Solution
67
ધૂબકા મારવા $– ...........$
View Solution
68
છૂ થવું $– ...........$
View Solution
69
કાળો ચોર $– ...........$
View Solution
70
વટ પડવો $– ...........$
View Solution
71
આંગળી ઊંચી કરવી $– ...........$
View Solution
72
ખંજવાળ થવી $–...........$
View Solution
73
વિકલ્પમાંથી સાચો અર્થ શોધો : ઝાંપો $–$ ખાનું, દરવાજો , બારી
View Solution
74
વિકલ્પમાંથી સાચો અર્થ શોધો : પુષ્કળ $–$ ખૂબ , વિકળ, પૂરની સ્થિતિ
View Solution
75
વિકલ્પમાંથી સાચો અર્થ શોધો : કબ્રસ્તાન $–$ મુસલમાનો કે ખ્રિસ્તીઓનું સ્મશાન , અવસાન, એક દેશ
View Solution
76
વિકલ્પમાંથી સાચો અર્થ શોધો : મહોરું $–$ મોઢું, માસ્ક , મારું
View Solution
77
વિકલ્પમાંથી સાચો અર્થ શોધો : કિકિયારીઓ $–$ રડારોળ, કિલકિલાટ, ચીસાચીસ
View Solution
78
વિકલ્પમાંથી સાચો અર્થ શોધો : આવેશ $–$ ઊભરો , આવીશ, ખુશી
View Solution
79
વિકલ્પમાંથી સાચો અર્થ શોધો : દુર્ગંધ$-$ દૂરથી આવતી ગંધ , સારી વાસ, ખરાબ વાસ
View Solution
80
ગણી સકાતી અને માપી સકાતી વસ્તુ લખો : એક કપ ચા બનાવવામાં કેટલી ચમચી ખાંડ નાખવી જોઈએ?
View Solution
81
ગણી સકાતી અને માપી સકાતી વસ્તુ લખો : માત્ર પડદો લગાવવાથી જ અધમણ તડકો જતો રહ્યો.
View Solution
82
ગણી સકાતી અને માપી સકાતી વસ્તુ લખો : ફુગ્ગા માં નાઇટ્રોજન વાયુ હોય તો એ ઊંચે ચઢે
View Solution
83
ગણી સકાતી અને માપી સકાતી વસ્તુ લખો : પાર્થે પવાલું ભરીને શરબત પીધું.
View Solution
84
ગણી સકાતી અને માપી સકાતી વસ્તુ લખો : રેખાએ ઘી ની બે કોથળી લીધી.
View Solution
85
ખોટો વિકલ્પ છેકી સાચું વાક્ય બનાવો : લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા વસાવે $/$ મેળવે $/$ કરે.
View Solution
86
ખોટો વિકલ્પ છેકી સાચું વાક્ય બનાવો : ઘણી વાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્ત્વ આપવામાં $/$ લેવામાં $/$ દેવામાં આવે છે.
View Solution
87
ખોટો વિકલ્પ છેકી સાચું વાક્ય બનાવો : હડપ્પીય પ્રજાની કલાકારીગરી એમનાં રમકડાંમાં વ્યક્ત થાય છે$/$ દેખાતી છે $/$ જણાય છે.
View Solution
88
ખોટો વિકલ્પ છેકી સાચું વાક્ય બનાવો : ગુપ્તયુગમાં રસાયણશાસ્ત્રનો ખાસ્સો વિકાસ પામ્યો હતો $/$ ફેલાયો હતો $/$ થયો હતો.
View Solution
89
ખોટો વિકલ્પ છેકી સાચું વાક્ય બનાવો : કવિ કલાપીએ કાવ્યોની બનાવી હતી $/$રચના કરી હતી $/$ લખ્યાં હતાં.
View Solution
90
ખોટો વિકલ્પ છેકી સાચું વાક્ય બનાવો : નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર થયો $/$ કરો $/$ કર્યો.
View Solution
91
ખાડામાં મડદું દાટી તેની ઉપર કરેલું ચણતર $-.........$
View Solution
92
મુસલમાનો કે ખ્રિસ્તીઓનું સ્મશાન $-.........$
View Solution
93
શબ્દ જોડી ને વાક્ય લખો : કાન $–$ સાંભળી :
View Solution
94
શબ્દ જોડી ને વાક્ય લખો : ખુરશી $–$ બેસી :
View Solution
95
શબ્દ જોડી ને વાક્ય લખો : પગ $–$ ચાલી :
View Solution
96
શબ્દ જોડી ને વાક્ય લખો : નોટ $–$ લખી:
View Solution
97
શબ્દ જોડી ને વાક્ય લખો : ચોપડી $–$ વાંચી :
View Solution
98
શબ્દ જોડી ને વાક્ય લખો : કપડાં $–$ પહેરી:
View Solution
99
શબ્દોના અર્થ લખો અને તેનો ઉપયોગ કરી વાક્યો બનાવો :
ઉદય :
અસ્ત:
વાક્યો:$(1)$
$(2)$
View Solution
100
શબ્દોના અર્થ લખો અને તેનો ઉપયોગ કરી વાક્યો બનાવો :
સબળ :
દુર્બળ
વાક્યો:$(1)$
$(2)$
View Solution
Previous
1
...
340
341
342
343
344
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App