MCQ
$ 110^3 $ ની કિંમત $.........$ છે.
  • A
    $330$
  • B
    $3300$
  • C
    $33000$
  • $1331000$

Answer

Correct option: D.
$1331000$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ત્રિકોણનું ક્ષેત્રફળ $48 \ cm^2$ છે , તો તેની $12$ સેમી લંબાઈની બાજુ પરના વેધની લંબાઈ $…………..$ સેમી છે .
$ x^3 - 3x^2 - 5x + 15 $ નું એક શૂન્ય $.........$ છે.
એક શંકુની ઊંચાઈ $12$ સેમી અને ઘનફળ $616  \ cm^3 $ છે, તો તેનો વ્યાસ $.........$ સેમી હોય.
નીચેનામાંથી કયું બિંદુ સમીકરણસમીકરણ x - 2y = 4 નો ઉકેલ છે ?
P (5, 3) અને Q (5, – 8)ને જોડતી રેખા ___________ છેદે.
$ \triangle ABC $ સમદ્વિબાજુ ત્રિકોણ છે.તેમાં $BC = 8$ સેમી તથા $AB = AC = 5$ સેમી છે , તો $ \triangle ABC $ નું ક્ષેત્રફળ $= ………….  \ cm^2 $.
$\triangle A B C$ અને $\triangle P Q R$ માં $AB = PR , BC = RQ$ અને $\angle B=\angle R$ હોય, તો $\triangle A B C \cong \triangle$ __________
એક સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ $8$ સેમી છે , તો તેની અર્ધપરિમિતિ $= ………….$ સેમી .
$ \triangle ABC $ માં $ \angle A = \angle B + \angle C $ હોય, તો $ \angle A =$
જો અવલોકનો $5, 6, 8, 9, 6, 7, 8, 9, 4, 5, 8, 9, X, 10$ નો બહુલક $9$  હોય, તો $x = ................$