MCQ
P (5, 3) અને Q (5, – 8)ને જોડતી રેખા ___________ છેદે.
  • A
    y-અક્ષને (0, 5)માં
  • x-અક્ષને (5, 0)માં
  • C
    x-અક્ષને (3, 0)માં
  • D
    D.y-અક્ષને (0. -8)માં

Answer

Correct option: B.
x-અક્ષને (5, 0)માં
B

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાન વર્ગલંબાઈ ધરાવતા એક આવૃત્તિ-વિતરણના બે ક્રમિક વર્ગોની મધ્યકિંમત $72$ અને $77$ હોય, તો વર્ગલંબાઈ $…………..$ હોય.
$10$ સેમીની બાજુની લંબાઈના સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ $= …………. cm^2 $.
$ \angle A $ અને $ \angle B $ પૂરકકોણ છે. જો $ \angle A : \angle B = 3: 7 $ હોય, તો $ \angle B =…….$
ચતુષ્કોણ $ABCD$ ના વિકર્ણ $AC$ નું માપ $10$ સેમી છે $B$ અને $D$ માંથી $AC$ પરના વેધની લંબાઈ અનુક્રમે $12$ સેમી અને $4$ સેમી છે , તો ચતુષ્કોણ $ABCD$ નું ક્ષેત્રફળ $=  …………. cm^2 $.
$ \triangle ABC $ માં $ AB > BC $ અને $ BC > AC $ હોય, તો $ \triangle ABC $ નો સૌથી નાનો ખૂણો $.........$ છે.
જો $a = 5, b = 7, c = 6$ અને $d = 10$ હોય, તો બિંદુ $(a-b, c-d)$ એ $.........$ ચરણનું બિંદુ છે.
એક ખૂણાનું માપ તેના પુરકોણના માપથી $40^\circ $ ઓછું છે, તો તે ખૂણાનું માપ $.........$ થાય.
$ \sqrt{1} + \sqrt{4} $ એ $.........$ સંખ્યા છે.
બિંદુ $.........$ એ સમીકરણ $3x -5y = 15$ ના આલેખ પર આવેલ છે.
$\triangle P Q R$ અને $\triangle X Y Z$ માં $\angle P=\angle Z, \angle Q=\angle Y$ અને $PQ = YZ$ હોય, તો $\triangle P Q R \cong \triangle$ __________ .