Question
$ 2\over3 $ અને $ 4\over5 $ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો.

Answer

$ 21\over30 $, $ 22\over30 $ , $ 23\over30 $ એ $ 2\over3 $ અને $ 4\over5 $ વચ્ચેની અનંત સંમેય સંખ્યાઓ પૈકીની ત્રણ સંમેય સંખ્યાઓ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિસ્તરણ કરો:
$(5 x-7 y-z)^2$
આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો:
$\sqrt{3} x^2+\pi x-9$
જો $a=\frac{\sqrt{5}}{8}$ અને $\frac{8}{a}=b \sqrt{5}$ હોય, તો b ની કિંમત શોધો.
અવયવ પાડો : $ 64x^3 + 125y^3 $
નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમત શોધો :$5=2 x$
એક નળાકારની ઊંચાઈ $50$ સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $550$ $ cm^2 $ છે, તો તેનો વ્યાસ શોધો.
કયું બિંદુ સમીકરણ 3x-2y = 12ના ઉકેલ છે અને કયું બિંદુ ઉકેલ નથી, તે ચકાસોઃ
(2, 3)
એક નળાકાર પીપની ત્રિજ્યા $1.4$ મીટર અને ઊંચાઈ $2$ મીટર છે , તો આ પીપમાં કેટલા લિટર પાણી સમાય $?$
$x + 2$ એ $ x^3 + 3x^2 + 5x +6 $ અને $2x + 4$ નો અવયવ છે કે નહિ તે ચકાસો .
કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4 નાં ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસોઃ
(i) (0, 2) (ii) (1, 1)