Question
અવયવ પાડો : $ 64x^3 + 125y^3 $

Answer

$ (4x + 5y)(16x^2 – 20xy + 25y^2) $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક નળાકારના પાયાનું ક્ષેત્રફળ $ 40 \ cm^2 $ અને તેની ઊંચાઈ $10$ સેમી છે , તો આ નળાકારનું ઘનફળ શોધો .
જો $x = 7-4 \sqrt{3}$ હોય, તો $x^2+\frac{1}{x^2}$ ની કિંમત શોધો.
નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમત શોધો :$3 x+2=0$
$\sqrt{7.5}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
અવયવ પાડો : $ 49x^2 + 28xy + 4y^2 $
નીચેના આવૃત્તિ-વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ-વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો :
વર્ગ$0-49$$50-99$$100-149$$150-199$$200-249$$250-299$
આવૃત્તિ 148642
જો $x – 3$ એ $ k^2 x^3 – k x^2 + 3kx - k $ નો એક અવયવ હોય તો $k $ ની કીમત શોધો.$ (k ≠ 0)$
કિંમત શોધો : $ 3 \times 40^{\frac{1}{3} } - 4 \times 320^{\frac{1}{3} } - 5^{\frac{1}{3} } $
જો કોઈ ખૂણો અને તેનો પૂરકકોણ સમાન હોય તો તે ખૂણાનું માપ મેળવો.
સમીકરણના ચાર ઉકેલ શોધો : $2x – 5y= 10$