MCQ
$2,\,\,1\,\frac{3}{4},\,\,1\frac{5}{9}\,$ શ્રેણીનું છઠું પદ કયું હશે?
  • A
    $7/6$
  • B
    $6/7$
  • C
    $6/19$
  • D
    $3/7$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમીકરણ $x^2 - bx+ c = 0$ ના બીજ બે ક્રમિક પૂર્ણાકો હોય, તો $b^2 - 4c = ......$
ધારો કે અંકો $0,2,3,4,7,9$ નો ઉપયોગ કરી પુનરાવર્તન સહિત $5-$ અંકોની સંખ્યાઓ બનાવવામાં આવે છે અને તેમને ક્રમસંખ્યા સાથે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો સંખ્યા $42923$ ની ક્રમસંખ્યા $..............$ છે.
$a \in C$ માટે,ધારોકે  $A =\{z \in C: \operatorname{Re}( a +\overline{ z }) > \operatorname{Im}(\bar{a}+z)\}$ અને $B=\{z \in C: \operatorname{Re}(a+\bar{z}) < \operatorname{Im}(\bar{a}+z)\}$.તો આપેલા બે વિધાનો 

$(S1)$ : જો $\operatorname{Re}(a), \operatorname{Im}(a) > 0$, હોય તો ગણ $A$ તમામ વાસ્તવિક સંખ્યાઆ સમાવે છે, અને

$(S2)$ : જો $\operatorname{Re}(a), \operatorname{Im}(a) < 0$, હોય તો ગણ $B$ તમામ વાસ્તવિક સંખ્યાઓ સમાવે છે.

પરવલય ${y^2} = 8x$ ના સ્પર્શકનું સમીકરણ $y = x + 2$ છે. આ સ્પર્શક રેખા પરના કયા બિંદુમાંથી દોરેલ બીજો સ્પર્શકએ $y = x + 2$ ને લંબ હોય? .
જો $A=\{x \in R:|x|<2\}$ અને $B=\{x \in R:|x-2| \geq 3\}$ તો  .. .  
જો ${(1 + x)^n}$ ના વિસ્તરણમાં ${p^{th}}$, ${(p + 1)^{th}}$ અને ${(p + 2)^{th}}$ પદો સમાંતર શ્રેણીમાં હોય તો . . . .
જો સમીકરણ $x^2 + bx + c = 0$ ના બીજ એકબીજાના વ્યસ્ત હોય, તો...
જો $z = 1 - \cos \alpha + i\sin \alpha $, તો $amp \ z$=
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{1 - \cos x}}{{{{\sin }^2}x}} = $
જો $\mathop {\lim }\limits_{x \to \infty } {\left( {\frac{{{a^{1/x}} + b}}{c}} \right)^x} = d$ (non zero finite) હોય તો $(b + 1)log_a\,d$ ની કિમત મેળવો