MCQ
$(3,-1)$ અને $(4,-2)$ ને જોડતી રેખા અને $x-$અક્ષ વચ્ચેના ખૂણાનું માપ $...........$
  • A
    $120^o$
  • B
    $125^o$
  • $135^o$
  • D
    $145^o$

Answer

Correct option: C.
$135^o$
$A(3,-1)$ અને $B(4,-2)$ માંથી પસાર થતી રેખાનો ઢાળ
$m=\frac{y_2-y_1}{x_2-x_1}=\frac{-2+1}{4-3}=-1$
અને $\theta$ આ રેખાઓ $x-$ અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણાનું માપ હોય,તો
$\tan \theta=m$
$\Rightarrow \tan \theta=-1$
$\Rightarrow \tan \theta=-\tan 45^o$
$\Rightarrow \tan \theta=\tan (180^o-45^o)$
$\Rightarrow \tan \theta=\tan 135^o\Rightarrow \theta=135^o$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો$z^{2}+z+1=0, z \in C$ હોય,તો $\left|\sum_{n=1}^{15}\left(z^{n}+(-1)^{n} \frac{1}{z^{n}}\right)^{2}\right|=\dots\dots\dots\dots$
જો $\tan (\cot x) = \cot (\tan x),$ તો $\sin 2x =$
જો ગણ $\left\{ {0,1,2,3, \ldots ,10} \right\}$ માંથી બે ભિન્ન સંખ્યાઓ લેવામાં આવે છે, તો તેમનો સરવાળો તેમજ તફાવતનું માન બંને $4 $ નો ગુણિત હોય તેની સંભાવના . . . . થાય. .
જો $\sum\limits_{{\text{r}}\, = \,{\text{1}}}^\infty  {\frac{1}{{{{(2r\, - \,1)}^2}}}\,\, = \,\,\frac{{{\pi ^2}}}{8}} $ હોય, તો $\,\sum\limits_{{\text{r}}\, = \,{\text{1}}}^\infty  {\frac{1}{{{r^2}}}\,\, = \,\,.........} $
${\left( {\frac{{{x^2}}}{2} - \frac{2}{x}} \right)^9}$ ના વિસ્તરણમાં ${x^{-9}}$ નો સહગુણક મેળવો.
અંકો $0, 1, 3, 7, 9$ નો પુનરાવર્તન સહિત ઉપયોગ કરી $7,000$ કરતાં નાની સંખ્યા કેટલી મેળવી શકાય .
$\mathop {\lim }\limits_{x \to 3} \left\{ {\frac{{x - 3}}{{\sqrt {x - 2} - \sqrt {4 - x} }}} \right\} = $
જો સરખી રીતે ચિપેલા $52$ પત્તા માંથી એક પછી એક એમ પુનરાવર્તન સાથે પત્તુ પસંદ કરવામા આવે તો $5^{th}$ પત્તુ "દિલ નો રાજા" આવે તેની સંભાવના મેળવો. 
સમીકરણ $3\left(x^2+\frac{1}{x^2}\right)-2\left(x+\frac{1}{x}\right)+5=0$ ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા $.............$ છે.
ત્રણ સિક્કાને એક સાથે ઉછાળતા પ્રથમ છાપ દર્શાવે બીજો કાંટો દર્શાવે અને ત્રીજો છાપ દર્શાવે તેની સંભાવના શું થાય ?