Question
$\frac{3}{5}$ અને $\frac{7}{8}$ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો.

Answer

$\frac{3}{5} = \frac{3 \times 8}{5 \times 8} = \frac{24}{40}$
$\frac{7}{8} = \frac{7 \times 5}{8 \times 5} = \frac{35}{40}$
$\frac{24}{40}$ અને $\frac{35}{40}$ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ $\frac{25}{40}, \frac{26}{40}, \frac{27}{40}$ છે.
જેને અતિસંક્ષિપ્ત રૂપમાં નીચે મુજબ લખી શકાય:
$\frac{25}{40} = \frac{5}{8}$
$\frac{26}{40} = \frac{13}{20}$
$\frac{27}{40}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો : $(i)$ ત્રિજ્યા $3.5 \text{ cm}$, ઊંચાઈ $12 \text{ cm}$
સીધો ગુણાકાર કર્યા સિવાય કિંમત મેળવો:
$78 \times 84$
$6 \sqrt{15}$ ને $2 \sqrt{3}$ વડે ભાગો.
$8 \ cm$ ધારવાળા બે સમઘનની એક સપાટીને જોડી દેવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો.
જો $\sqrt{2}=1.4142$ હોય, તો $\sqrt{5} \div \sqrt{10}$ ની કિંમત ચાર દશાંશ-સ્થળ સુધી શોધો.
એક નળાકાર કૂવાની ત્રિજ્યા $7 \ m$ અને ઊંડાઈ $20 \ m$ છે. કૂવાની વક્રસપાટીને પ્લાસ્ટર કરવાનો ખર્ચ રૂ. $15$ પ્રતિ $m^2$ લેખે કેટલો થાય?
હમીદ તેના ઘર માટે સમાન આકારની ઢાંકણ સાથેની પાણીની ટાંકી બનાવે છે. તેની બહારની ધાર $1.5$ મી લાંબી છે. તે તળિયા સિવાયના ટાંકીના બહારના ભાગમાં $25$ સેમી લંબાઈવાળી ચોરસ લાદી લગાવે છે. $($જુઓ આકૃતિ$)$ તો લાદીના પ્રત્યેક ડઝનના $Rs. 360$ લેખે તેણે કરેલ ખર્ચ શોધો.
આકૃતિમાં $x$ અને $y$ નાં માપ શોધો અને બતાવો કે $AB \parallel CD$ છે.
નીચેના પ્રશ્નનું સાદું રૂપ આપો : $ (5 + \sqrt{5} )(5 - \sqrt{5}) $
અવયવ પાડો:
$8 x^3 + 125 y^3 + 343 - 210 x y$