MCQ
$(31)^{\frac{1}{5}}$ નું આસન્ન મુલ્ય $..........$ છે.
  • A
    $2.01$
  • B
    $2.1$
  • C
    $2.0125$
  • $1.9875$

Answer

Correct option: D.
$1.9875$
$f(x)=x^{\frac{1}{5}}$
$f'(x)=\frac{1}{5}x^{\frac{-4}{5}}$
હવે $x=32,\Delta x=-1$ લેતા ,$f(32)=32^{\frac{1}{5}}=2$
$\therefore f'(32)=\frac{1}{5}(32)^{\frac{-4}{5}}=\frac{1}{5}(2^{-4})=\frac{1}{5\times 16}=\frac{1}{80}$
$f(31)=f(32-1)$
$(31)^{\frac{1}{5}}\approx f(32)-1f'(32)\approx 2-\frac{1}{80}\approx \frac{159}{80}\approx 1.9875$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f\left( x \right) = \left| {x - 2} \right| + \left| {x - 5} \right|,x \in R$ આપેલ છે.

વિધાન $1$:$f'\left( 4 \right) = 0$

વિધાન $2$: $ f $ એ $ [2,5] $ માં સતત છે, $ f $ એ $ (2,5) $ માં વિકલનીય છે તથા $f(2)=f(5).$ 

$y = {\tan ^{ - 1}}\left( {\frac{{\sqrt {1 + {x^2}} - \sqrt {1 - {x^2}} }}{{\sqrt {1 + {x^2}} + \sqrt {1 - {x^2}} }}} \right)$ અને $p = {\cos ^{ - 1}}{x^2}$ તો $\frac{{dy}}{{dp}} = .......$
જો પ્રાંચલો $s$ અને $t$ વાળી અનુક્રમે સુરેખાઓ $x = 1 + s, y = -3 - \lambda s, z = 1 + \lambda \,s$ અને $x = t/2, y = 1+ t, z = 2 - t$, સમતલીય હોય, તો $\lambda$મેળવો.
જો $\int {{e^{\sec \,x}}\,\left( {\sec \,x + \tan \,x\,f\left( x \right) + \left( {\sec \,x\,\tan \,x + {{\sec }^2}\,x} \right)} \right)dx  = {e^{\sec \,x\,}}\,f\left( x \right)}  + C$ , તો  $f\left( x \right)$ ની યોગ્ય પસંદગી કરો .
$\frac{{dy}}{{dx}} + \frac{y}{3} = 1$ નો ઉકેલ મેળવો.
સદિશો $\overrightarrow a = \hat i + \hat j + \left( {m + 1} \right)\hat k,\overrightarrow b = \hat i + \hat j + m\hat k,\overrightarrow c = \hat i - \hat j + m\hat k$ સમતલીય છે, જો
જેના કેન્દ્રો $Y \ \ -$ અક્ષ પર હોય અને જે વર્તુળો ઉગમબિંદુમાંથી પસાર થતાં હોય તેવા વર્તુળોનું વિકલ સમીકરણ $.............$
સદીશ  $\,\vec c$ એસદીશો $\vec a=\,7\hat{i}\,-\,\,4\hat{j}\,\,-4\hat{k}$ અને $\vec b =-\,2\hat{i}\,-\,\,\hat{j}\,\,+2\hat{k}$  વ્ચ્ચેના ખૂણાના અંત : સમવિભાજકની દિશામાં $|\vec c|\,\,=\,\,5\sqrt{6,}$ સાથે હોય તો સદીશ $\vec c$ મેળવો.
જો $f(x)=\left\{\begin{array}{ll}x+a, & x \leq 0 \\ |x-4|, & x>0\end{array}\right.$ અને $g(x)=\left\{\begin{array}{ll}x+1 & x<0 \\ (x-4)^{2}+b, & x \geq 0\end{array}\right.$ એ  $R$ પર સતત હોય તો $(gof) (2)+( fog) (-2)$ ની કિમંત મેળવો.
સમીકરણ સંહતિ ${x_2} - {x_3} = 1,\,\, - {x_1} + 2{x_3} = - 2, {x_1} - 2{x_2} = 3$ ના ઉકેલની સંખ્યા મેળવો.