Question
$4$ વ્યક્તિઓને એક કારમાં કેટલી રીતે ગોઠવી શકાય $?$

Answer

$4$ વ્યક્તિઓને એક કારમાં $4$ રીતે ગોઠવી શકાય.
$\therefore $ ગોઠવણીના કુલ પ્રકાર $= 4!$
$= 4 \times 3 \times 2 \times 1$
$= 24$
આમ, $4$ વ્યક્તિઓને એક કારમાં $24$ રીતે ગોઠવી શકાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(1+k)^3$નું વિસ્તરણ કરો અને બંને બાજુએ k = 1 મૂકીને ચકાસી જુઓ.
એક આવૃત્તિ-વિતરણમાં વિષમતા $S_k$ = −6.6 અને ચતુર્થક વિચલન= 22 હોય તો j શોધો
$4$ વિદ્યાર્થીઓના એક વિષયના ગુણ $8, 67, 50, 85$ છે. ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને સરેરાશ ગુણ શોધો.
એક વર્ગમાં $50$ વિદ્યાર્થીઓ છે જેમાં $30$ છોકરાઓ છે. છોકરાઓ અને છોકરીઓના સરેરાશ વજન અનુક્રમે $44$ કિગ્રા અને $40$ કિગ્રા હોય, તો બધા વિદ્યાર્થીઓનું સરેરાશ વજન શોધો.
પ્રાથમિક માહિતીની વ્યાખ્યા આપી તેનું ઉદાહરણ લખો.
ગુણોત્તર-શ્રેણી 625, -125, 25.... નું છઠ્ઠું પદ શોધો.
નીચેનામાંથી અસતત ચલ અને સતત ચલ જુદા પાડો :
$(1)$ વાહનની સંખ્યા $(2)$ અનાજનું ઉત્પાદન $(3)$ વસ્તુના ભાવ
$(4)$ વિદ્યાર્થીઓની ઉંચાઈ $(5)$ વરસાદના આંકડા $(6)$ શિક્ષકોનો અનુભવ
$(7)$ કુટુંબ દીઠ માસિક ખર્ચ $(8)$ અકસ્માતની સંખ્યા $(9)$ વ્યક્તિઓનું વજન
$(10)$ આપઘાતની સંખ્યા $(11)$ કંપનીનો નફો $(12)$ કારીગરોનું વેતન
$(13)$ ટાઈપ કાગળમાં ભૂલોની સંખ્યા $(14)$ ઉષ્ણતામાનના આંકડા $(15)$ વિદ્યાર્થીનું વજન
પ્રાથમિક માહિતીની વ્યાખ્યા આપી તેનું ઉદાહરણ લખો.
વ્યાખ્યા આપો : વિસ્તાર અને વિસ્તારાંક.
જુદાં$-$જુદાં ઉંમરજૂથના મૃત્યુદર અને તે માટેના યોગ્ય ભાર નીચેના કોષ્ટકમાં આપેલ છે. ભારિત મધ્યકના આધારે સરેરાશ મૃત્યુદર શોધો.
ઉંમર $($વર્ષ$)$ $0 – 25$ $25 – 60$ $60$ કે તેથી વધુ
મૃત્યુદર $11$ $8.5$ $24$
ભાર $3$ $6$ $1$