Question
$5+\sqrt{7}$ નો સંમેયકારક અવયવ_________ છે.

Answer

$5-\sqrt{7}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમતલમાં આવેલું વર્તુળ, તે સમતલના $..............$ ભાગ કરે છે.
$ \triangle ABC $ માં $AB$ અને $AC$ ના મધ્યબિંદુ અનુક્રમે $p$ અને $Q$ છે. તો ચતુષ્કોણ $PBCQ$ એ $...........$ ચતુષ્કોણ છે. $($સમાંતરબાજુ , સમબાજુ , સમલંબ$)$
લંબઘનનું પૃષ્ઠફળ $= ……………$
બિંદુ $(0,-7)$ _______ આવેલું છે. ( $x$-અક્ષ પર, $y$-અક્ષ પર, બીજા ચરણમાં)
સમીકરણ $5x+3y=90$ માટે, જો $x=12$ હોય, તો $y= .......... .$
ચતુષ્કોણમાં પાસપાસેના ખૂણાની ________ જોડ મળે. (બે, ત્રણ, ચાર)
$X$ અક્ષ આવેલું અને $Y-$અક્ષ જમણી તરફ ઉગમબિંદુથી $5$ અંતરે આવેલા બિંદુના યામ $........$ છે.
$5$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્ર $3$ સેમી અંતરે આવેલ જીવાની લંબાઈ $................$ સેમી થાય, $(3, 4, 8)$
$(x+3)^3$ ના વિસ્તરણમાં $x$ નો સહગુણક ________ છે. (9, 18, 27)
$\triangle X Y Z$ માં $XY = XZ$ અને $\angle Y=70^{\circ}$ હોય, તો $\angle Z = .........(70^\circ 80^\circ , 60^\circ )$