MCQ
$^{80}C_{40 }$ એ .......... વડે વિભાજય નથી 
  • $7$
  • B
    $23$
  • C
    $11$
  • D
    $29$

Answer

Correct option: A.
$7$
(a) $\frac{80 !}{40 ! 40 !} \Rightarrow N_{r}$ has exponent of $7$ as $12 $ and 

$\mathrm{D}_{\mathrm{r}}$ has exponent of $7$ as $10$ divisible by $7.$

(b) $\mathrm{N}_{\mathrm{r}}$ has exponent of $23$ as $3$ and denominator

as $2.$ 

divisible by $23.$

(c) $\mathrm{N}_{\mathrm{r}}$ has exponent of $11$ as $7$ and denomination has exeponent of $6 .$

(d) $\mathrm{N}_{\mathrm{r}} $ and $ \mathrm{D}_{\mathrm{r}}$ have same exponent of $29 .$ Hence not divisible by $29$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ${x^2} - 3x + 2$ એ સમીકરણ ${x^4} - p{x^2} + q,$ ના એક અવયવ હોય તો $(p,q) = $ 
બિંદુ $(3, 4) $ માંથી પસાર થતી  અને અક્ષો પર સમાન  માપના પરંતુ વિરુદ્ધ ચિન્હ વાળા અંત:ખંડો બનાવતી  રેખાનું સમીકરણ મેળવો .
$\lim_{x \rightarrow 1} \frac{{{\log }_{e}}x}{x-1}=.........$
$cos^4 {\pi \over{8}}  + cos^4 {3\pi \over{8}}  +  cos^4 {5\pi \over{8}} +  cos^4 {7\pi \over{8}} = $ 
જો $x$ એ ખુબજ નાનો છે કે જેથી ${x^3}$ અને તેના કરતાં મોટી ઘાતાંક અવગણી શકાય, તો $\frac{{{{(1 + x)}^{\frac{3}{2}}} - {{\left( {1 + \frac{1}{2}x} \right)}^3}}}{{{{(1 - x)}^{\frac{1}{2}}}}}$ ની આંશિક કિમત મેળવો.
અહી વર્તુળ $(x-2)^{2}+(y+1)^{2}=\frac{169}{4}$ ની જીવા $A B$ ની લંબાઈ  $12$ છે. જો વર્તુળપર ના બિંદુ $A$ અને $B$ આગળના સ્પર્શકો બિંદુ $P$ માં છેદે છે તો બિંદુ $P$ નું જીવા $AB$ થી અંતરના પાંચ ગણા $.......$ થાય.
$5$ ઈનામો $4$ છોકરાંઓ વચ્ચે કેટલી ભિન્ન રીતે વહેંચી શકાય જ્યારે દરેક છોકરો કોઈ પણ ઈનામની સંખ્યા લઈ શકે છે?
વર્તૂળ $ x^2 + y^2 = r^2$  દ્વારા રેખા  $\frac{x}{a}\,\, + \;\,\frac{y}{b}\,\, = \,\,1$ પરના આંતર છેદથી બનતી જીવાની લંબાઈ....
જો વિતરણનો બહુલક $18$  અને મધ્યક $24$  હોય તો મધ્યસ્થ કેટલો થાય ?
આપેલ પૈકી ક્યૂ વિધાન અસત્ય છે.?