MCQ
આપેલ પૈકી ક્યૂ વિધાન અસત્ય છે.?
  • A
    $\sin \theta = - \frac{1}{5}$
  • B
    $\cos \theta = 1$
  • $\sec \theta = \frac{1}{2}$
  • D
    $\tan \theta = 20$

Answer

Correct option: C.
$\sec \theta = \frac{1}{2}$
(c) Incorrect statement is $\sec \theta = \frac{1}{2}$, because value of $\sec \theta $ is always $ \ge 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\lim _{x \rightarrow \infty} \frac{(\sqrt{3 x+1}+\sqrt{3 x-1})^6+(\sqrt{3 x+1}-\sqrt{3 x-1})^6}{\left(x+\sqrt{x^2-1}\right)^6+\left(x-\sqrt{x^2-1}\right)^6} x^3=................$
અહી $x_n, y_n, z_n, w_n$ એ ધન પદો ધરાવતી ભિન્ન સમાંતર શ્રેણીના $n^{th}$ પદો છે જો $x_4 + y_4 + z_4 + w_4 = 8$ અને $x_{10} + y_{10} + z_{10} + w_{10} = 20,$ હોય તો  $x_{20}.y_{20}.z_{20}.w_{20}$ ની મહત્તમ કિમત મેળવો 
${n^n}{\left( {\frac{{n + 1}}{2}} \right)^{2n}}$ = . . .
શાંકવ :$x^2 - 4y^2 = 1$ ની ઉત્કેન્દ્રતા :
સંકર સંખ્યા $z$ ની એવી કેટલી કિમતો મળે કે જેથી $\left| z \right| + z - 3\bar z = 0$ થાય?
$\lim_{x \rightarrow \infty} \frac{\sum\limits_{r=1}^{2016}{{{\left( r+x \right)}^{2016}}}}{{{x}^{2016}}+{{2016}^{2016}}}=.......$
તાવની દવા $75\%$ વ્યક્તિઓને મટાડી શકે છે. ત્રણ વ્યક્તિઓ તેનો ઉપયોગ કરીને તાવથી પીડાય છે. તો બધાં જ ત્રણ વ્યક્તિઓને ફાયદો થવાની સંભાવના કેટલી થાય ?
$n$  બાજુવાળા બહુકોણના શિરોબિંદુઓનો ઉપયોગ કરી $ (T_n) $ ત્રિકોણ બનાવી શકાય છે . જો $T_{n+1} - T_n = 21,$ હોય તો $ n $ બરાબર કેટલા થાય ?
$(0, 0), (3, 0)$  અને  $(0, 4) $ શિરોબિંદુઓ વાળા ત્રિકોણનું પરિકેન્દ્ર કયું હશે ?
સમીકરણ $ax^2 + bx + c = 0$ માટે જો $\alpha$ અને $\beta$ બીજો હોય તો $\frac{\alpha }{{a\beta + b}} + \frac{\beta }{{a\alpha + b}} = ......$