MCQ
$81 ^{sin^2 x} + 81 ^{cos^2x} = 30$ નો ઉકેલ ગણ ............. છે.
  • A
    એક
  • બે
  • C
    ત્રણ
  • D
    ચાર

Answer

Correct option: B.
બે
B

$81 ^{sin^2 x} + 81 ^{cos^2x} = 30$

સ્વ પ્રયત્નથી ગણવો.

$sin^2 x = \frac{1}{4} \ \ or \frac{3}{4}$

$sin^2 x = sin^2 \frac{\pi}{6} \ \ or sin^2 \frac{\pi}{3}$

ઉકેલ ગણ $\left\{n \pi + \frac{\pi}{6}\right\} \ \cup \left\{n\pi + \frac{\pi}{3}\right\}$ જ્યાં $n \in Z$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\mathrm{n}$ એ સમીકરણ $2 \cos x\left(4 \sin \left(\frac{\pi}{4}+x\right) \sin \left(\frac{\pi}{4}-x\right)-1\right)=1, x \in[0, \pi]$ નાં ઉકેલની સંખ્યા છે અને $S$ એ ઉકેલનો સરવાળો છે તો ક્રમયુક્ત  $(\mathrm{n}, \mathrm{S})$ જોડ મેળવો.
$5\cos \theta \,\, + \,\,3\cos \left( {\theta \, + \,\frac{\pi }{3}} \right)\, - \,1$ ની મહતમ કિમત મેળવો 
અનંત સમગુણોત્તર શ્રેણીના $n$ પદોનો સરવાળો $20$ છે. અને તેમના વર્ગનો સરવાળો $10$ છે. તો સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર કેટલો થાય ?
ત્રણ છોકરા અને ચાર છોકરીઓને એક વર્તુળાકાર ટેબલ પર કેટલી રીતે બેસાડી શકાય કે જેથી કોઈ બે છોકરા સાથે ન આવે ?
જો અક્ષને ઉગમબિંદુથી $ (-2, 1) $ બિંદુ પર ખસેડવામાં આવે તો $ (4, -5)$ ના નવા યામ કયા થાય ?
$\sim\left[\sim p \wedge (p \Leftrightarrow q) \right]= ..................$
જો $x + y + z = {180^o},$ તો $\cos 2x + \cos 2y - \cos 2z  = . . . .$
જો $\cos (A + B) = \alpha \cos A\cos B + \beta \sin A\sin B,$ તો $(\alpha ,\beta ) =$
 $cot\, 7\frac{{{1^0}}}{2}$ $+ tan\, 67 \frac{{{1^0}}}{2} - cot 67 \frac{{{1^0}}}{2} - tan7 \frac{{{1^0}}}{2}$ = 
વિધાન $1$ : જે વર્તુળની ત્રિજ્યા $\sqrt {10} $ અને વ્યાસ રેખા $2x + y = 5$ પર આવેલ હોય તેવું એક જ વર્તુળનું સમીકરણ $x^2 + y^2 - 6x +2y = 0$
વિધાન $2$ : સમીકરણ $2x + y = 5$ એ વર્તુળ $x^2 + y^2 -6x+2y = 0$ ને લંબ છે