Question
$a \div (b + c) ≠ (a \div b) + (a \div c)$ ચકાસો $: a = 12, b = 3, c = 4$

Answer

ચકાસો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખા $XY$ દોરો. તેની બહાર ઉપરના ભાગમાં એક બિંદુ $Z$ લો. $Z$ માંથી પસાર થતી $\overleftrightarrow{XY}$ ને સમાંતર રેખાની રચના પરિકર અને માપપટ્ટીથી કરો અને રચનાના મુદ્દા લખો.
સાદું રૂપ આપો : $ 2 \frac{1}{6} – 1 \frac{3}{4} $
આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : આકાશે ધારેલી સંખ્યા $ \frac{2}{5} $ ભાગમાં $9$ ઉમેરતા પરિણામ $44$ મળે છે.
દશાંશચિન્હનો ઉપયોગ કરીને સેમી , મીટર અને કિલોમીટરમાં ફેરવો. $(1) 5$ મિમી  $(2) 42$ મિમી $(3) 519$ મિમી
$60$ વિધાર્થીઓમાંથી $15$ વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે $?$
નીચેની આકૃતિઓનો પરિભ્રમણીય સંમિતિનો ક્રમ જણાવો :
$5$ સેમી લાંબા અને $8$ સેમી પહોળા લંબચોરસ ધાતુના પતરામાંથી $3.5$ સેમી ત્રિજ્યાનું વર્તુળ કાપવામાં આવે છે. બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો.
ત્રિકોણના ખૂણોનો ગુણોતર $2:3:4$ હોય, તો દરેક ખૂણાનું માપ શોધો.
નીચેના વાક્યો પરથી નફો કે ખોટ શોધો. આ ઉપરાંત નફાની કે ખોટની ટકાવારી પણ શોધો. : એક સાઈકલની ખરીદકિંમત રૂ. $1100$ અને વિચાણકિંમત રૂ. $550$ છે.
સાદું રૂપ આપી કિંમત શોધો : $(4^3 \div 2^4) \times 2^2$