Question
આગણક દ્વારા પ્રશ્નાવલિની રીતના લાભ-ગેરલાભ જણાવો.

Answer

લાભ:
1. યોગ્ય આગણકોની પસંદગી કરીને ઉતરદાવા પાસેથી પૂરી, સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય છે.
2. જયારે ઉતરદાતા અશિક્ષિત અથવા સહકાર આપે તેવા ન હોય ત્યારે ઉતરદાતા ને યોગ્ય ખુલાસો આપી તે યોગ્ય માહિતી મેળવી શકે છે.
3. પ્રશ્નાવલી માહિતી વધારે વિશ્વનીય હોય છે.
ગેરલાભ:
1. કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાંત આગણકો મેળવવાનું એકદમ મુશ્કેલ બની જાય છે.
2. મોટી સંખ્યામાં નિમાયેલ આગણકોને લીધે તેમને ચૂકવવાનું આવતું મહેનતાનું તપાસના કુલ ખર્ચમાં વધારો કરે છે.
3. તપાસ માટેના બિનતાલીમ બદ્ધ આગણકો ને તાલીમ આપવાનું કાર્ય ખુબજ મુશ્કેલીભર્યું છે. વળી, તાલીમ મેળવ્યા બાદ તેઓ કુશળતાપૂર્વક અથવા કાર્યદક્ષતા પૂર્વક કામ કરશે તેવું માની લેવું વ્યાજબી નથી.
4. જયારે ઉતરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય ત્યારે આ રીતે અયોગ્ય બની જાય છે.આ સંજોગોમાં તપાસના ખર્ચ અને સમયમાં વધારો થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વિદ્યાર્થીને $7$ થિયરીના પેપરમાં મળતાં ગુણનો મધ્યક $62$ છે. $3$ પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં તેના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ કે જેથી સંપૂર્ણ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક $68$ થાય $?\ ($પ્રત્યેક થિયરી પેપર અને પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ સરખા છે.$)$
જો $f(x)=3 x^2-4 x+36$ હોય, તો x ની કઈ કિંમત માટે $f(3 x)=3 f(x)$ થાય ?
$g(x)=\frac{x^{2}-9}{x-3}, $ જ્યાં $ x \in Z-\{3\}$ હોય, તો સાબિત કરો કે $g(1) - g(0) + g(2) = 6$
એક ગુણોત્તર-શ્રેણી માટે $r=\frac{1}{3}, S_4=\frac{80}{27}$ હોય તો, $a$ અને $T_6$ શોધો.
0, 1, 3, 6 અને 7 એ બધા અંકોનો ઉપયોગ કરીને એવી કેટલી સંખ્યાઓ બનાવી શકાય કે, જેનું મૂલ્ય 500 થી 1500ની વચ્ચે હોય ?
આદર્શ પ્રશ્નાવલિનાં લક્ષણો જણાવો.
એક ડીપ્લે રેફ્રિજરેટરમાં કંપની $A$ ની $2$ ચૉકલેટ, કંપની $B$ ની $3$ ચૉકલેટ અને કંપની $C$ ની $4$ ચૉકલેટ છે. તાનિયા તેમાંથી $3$ ચૉકલેટની પસંદગી કરે છે, તો તેમાં કંપની $B$ ની ઓછામાં ઓછી બે ચૉકલેટ કેટલી રીતે પસંદ કરી શકે $?$
$\text{NATURE}$ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓને ડિક્ષનરી ક્રમ મુજબ ગોઠવતાં $\text{NATURE}$ શબ્દ કયા ક્રમે આવે $?$
52 પત્તાંની જોડમાંથી બે પત્તાં યાદ્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો,
(1) બે પત્તાં લાલનાં કેટલી રીતે પસંદ કરી શકાય ?
(2) એક પત્તું રાજાનું અને એક પત્તું રાણીનું કેટલી રીતે પસંદ કરી શકાય ?
$\left(\frac{a}{b}-\frac{b}{a}\right)^{4}$નું વિસ્તરણ કરો.