Question
આકૃતિઓના પ્રકાર જણાવો.

Answer

આકૃતિઓના મુખ્ય ત્રણ પ્રકારો છે $: (1)$ એકમાપી આકૃતિ $(2)$ દ્વિમાપી આકૃતિ અને $(3)$ ચિત્રાકૃતિ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

છેલ્લાં પાંચ વર્ષોમાં અમદાવાદમાં સરેરાશ વાર્ષિક $25$ ઇંચ વરસાદ પડ્યો હોય અને આ માહિતીનો ચલનાંક $20 \%$ હોય, તો પ્રમાણિત વિચલન કેટલું હશે $?$
$''100$ વ્યક્તિઓના વજનનો વિસ્તારાંક $0.85$ કિગ્રા છે.$''$ વિધાનની યર્થથતા ચકાસો.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક  વચ્ચેનું આસાદિત સૂત્ર લખો.
ભારિત મધ્યક ક્યાં સંજોગોમાં મેળવવામાં આવે છે ?
g: N→ N, પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકમાંથી 2 બાદ કરો. આ નિયમને વિધેય કહી શકાય ?
અનેક સમૂહોમાં વહેંચાયેલી સમષ્ટિમાં જ્યારે સમૂહની અંદર રહેલા એકમોમાં ઓછું ચલન અને જુદા જુદા સમૂહોના અવલોકનો વચ્ચે વધુ ચલન હોય ત્યારે કયાં નિદર્શનનો ઉપયોગ કરવો જોઈએ ?
$^nP_r$ અને $^nC_r$ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર લખો.
સરળ યાદેચ્છિક નિદર્શનમાં સામાન્ય રીતે નિદર્શ મેળવવા માટે કઈ$-$કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે $?$
અધઃસીમા અને ઊર્ધ્વસીમા એટલે શું?
ગમે તે બે સ્થાનીય સરેરાશોનાં નામ આપો.