Question
આંખ ખુલવી

Answer

અર્થ : સાચી પરિસ્થિતિનું ભાન થવું
વાક્ય : પડોશીની ઉશ્કેરણીથી નાનાભાઈને શિક્ષા તો કરી, પણ જ્યારે આંખ ખૂલી ત્યારે મોટાભાઈને પારાવાર પસ્તાવો થયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free