Question
લાડ લડાવવા

Answer

અર્થ : રાજી રાખવું
વાક્ય : રાકેશ ઘરમાં સૌથી નાનો હતો. તેથી સૌ તેને લાડ લડાવતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free