MCQ
શાંકવ :$x^2 - 4y^2 = 1$ ની ઉત્કેન્દ્રતા :
  • A
    $\frac{2}{{\sqrt 3 }}$
  • B
    $\frac{{\sqrt 3 }}{2}$
  • C
    $\frac{2}{{\sqrt 5 }}$
  • D
    $\frac{{\sqrt 5 }}{2}$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમીકરણ $ax^2 + bx + c = 0$ અને $cx^2 + bx + a = 0, a ≠ c$ સમાન ઋણ બીજ ધરાવે, તો $a - b + c$ નું મૂલ્ય કેટલું થાય ?
એક નોકરી માટે $5$ સ્ત્રી અને $8$ પુરુષો એમ કુલ $13$ વ્યક્તિઓએ અરજી કરી છે. આ $13$ વ્યક્તિઓમાંથી $2$ વ્યક્તિ પસંદ કરવાની છે. તેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ સ્ત્રી હોય તેની સંભાવના.
ત્રણ પાત્રો $A, B$ અને $C$ માં અનુક્રમે $4$ લાલ,$6$ કાળા;$5$ લાલ,$5$ કાળા; અને $\lambda$ લાલ,$4$ કાળા દડાઓ આવેલ છે. એક પાત્રને યાદ્દિચ્છક રીતે પસંદ કરવામાં આવે છે અને એક દડી લેવામાં આવે છે. જો લેવામાં આવેલ દડો લાલ હોય અને તે પાત્ર $C$ માંથી લેવામાં આવ્યો હોય તેની સંભાવના $0.4$ હોય તો, જેનું એક શિરોબિંદુુ પરવલયના શિરોબિંદુ પર હોય તેવા પરવલય $y^2=\lambda x$ માં મોટામા મોટા સમબાજુ ત્રિકોણની બાજુની અંત:વૃત લંબાઈ નો વર્ગ $................$ છે.
$\sum\limits_{n = 2}^\infty  {\frac{n}{{1 + {n^2}\left( {{n^2} - 2} \right)}}} $ ની કિમત મેળવો 
જો સમીકરણ $y = ax^2 + bx + c$ નો ગ્રાફ નીચે મુજબ હોય $\left( {a,b,c \in R} \right)$ ,$(D = b^2 - 4ac)$ હોય તો નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ?
ધારોકે અંકો $a,b,c$ સમાંતર શ્રેણીમાં છે.આ ત્રણેય અંકોનો ત્રણ વાર ઉપયોગ કરીને $9-$અંકો વાળી એવી સંખ્યા બનાવવામાં આવે છે કે જેથી ત્રણ ક્રમિક અંકો ઓછામાં ઓછા એક વાર સમાંતર શ્રેણીમાં હોય.આ પ્રકારની કેટલી સંખ્યાઓ બનાવી શકાય છે?
જો $\left\{a_{i}\right\}_{i=1}^{n}$ એ સામાન્ય તફાવત 1 હોય તેવી સમાંતર શ્રેણી છે, જ્યાં $n$ એ યુગ્મ પૂર્ણાંક હોય અને $\sum \limits_{ i =1}^{ n } a _{ i }=192,\sum \limits_{ i =1}^{ n / 2} a _{2 i }=120$ હોય, તો $n$ = ........ 
જો $A + B + C = {180^o},$ તો $\sum {\tan \frac{A}{2}\tan \frac{B}{2} = } $
$(-a, -b), (0, 0), (a, b)$ અને $ (a^2, ab) $ બિંદુઓ કેવા છે ?
ગણિતીય અનુમાનના સિદ્ઘાંત ૫૨થી સાબિત કરો : $p\left( n \right):\left| {{z}^{n}} \right|={{\left| z \right|}^{n}},\forall n\in N$ તથા $z\in C$