Question
આપેલ સંખ્યાના છેદનું સંમેયીકરણ કરો: $\frac{1}{\sqrt{7}}$

Answer

$\frac{1}{\sqrt{7}} = \frac{1 \times \sqrt{7}}{\sqrt{7} \times \sqrt{7}} = \frac{\sqrt{7}}{7}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વ્યાસ $7 \text{ cm}$ હોય તેવા અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
$(4a - 2b - 3c)^2$ નું વિસ્તરણ કરો.
$2 $ અને $3 $ વચ્ચેની ચાર સંમેય સંખ્યાઓ શોધો.
બિંદુઓ $A(2,0)$, $B(0,-2)$, $C(-3,0)$ અને $D(0,8)$ કયા અક્ષ પર આવેલા છે તે જણાવો.
અવયવ પાડો:
$8 x^3 + 125 y^3 + 343 - 210 x y$
અવયવ પાડો $8 a^3-b^3-12 a^2 b+6 a b^2$
$8 \ cm$ ધારવાળા બે સમઘનની એક સપાટીને જોડી દેવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો.
સમબાજુ ચતુષ્કોણ ABCD માં $AC =10$ એકમ, $BD =24$ એકમ હોય તો, ચતુષ્કોણ ABCD ની પરિમિતિ શોધો.
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે $a$, $b$ અને $c$ ની કિંમતો જણાવો:
$x = \frac{2}{5} y + 10$
શંકુના પાયાનો વ્યાસ $10.5$ સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ $10$ સેમી છે. તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.