Question
આપેલ સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો. $\frac{1}{\sqrt{5}+\sqrt{2}}$

Answer

  • $\frac{1}{\sqrt{5}+\sqrt{2}}=\frac{1}{\sqrt{5}+\sqrt{2}} \times \frac{\sqrt{5}-\sqrt{2}}{\sqrt{5}-\sqrt{2}}$
  • $=\frac{\sqrt{5}-\sqrt{2}}{5-2}=\frac{\sqrt{2}-\sqrt{2}}{3}$ આમ, $\frac{1}{\sqrt{5}+\sqrt{2}}=\frac{\sqrt{5}-\sqrt{2}}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાબિત કરો કે $\frac{1}{1+\sqrt{2}}+\frac{1}{\sqrt{2}+\sqrt{3}}+\frac{1}{\sqrt{3}+\sqrt{4}}=1$
દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: y = - x +2$
નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમત શોધો : $2x = - 5y$
$ \sqrt{2} = 1.4142$ હોય, તો $ \frac{1}{\sqrt{2} + 1} $ ની કિંમત શોધો.
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$0.3 x=0.8 y-2.4$
તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી માહિતીનાં પાંચ ઉદાહરણ આપો.
અવયવ પાડો $8 a^3-b^3-12 a^2 b+6 a b^2$
સંમેય સંખ્યાઓ $1/3$ અને $7/9$ ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 103^3 $
નીચેના બિંદુઓ કયા અક્ષ પર આવેલા છે તે જણાવો.
$A(0,2), B(5,0), C(-5,0), D(0,-9)$