Question
દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: y = - x +2$

Answer

આલેખ દોરો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવ પાડો : $ a^3 + 27b^3 + 64c^3 – 36abc $
નીચે આપેલ સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો : $ \frac{6 - 4\sqrt{2}}{6 + 4\sqrt{2}} $
વિભાગ $I$ ના વિકલ્પોને વિભાગ $II$ ના સાચા વિકલ્પો સાથે સાચી રીતે જોડો.
વિભાગ $I$ વિભાગ $II$
$(i)$ $(0,-2) $ $(a)$ $X$ અક્ષ
$(ii)$ $(1,-2)$ $(b)$ $Y$ અક્ષ
$(iii)$ $(-5,-3)$ $(c)$ ચોથું ચરણ
$(iv)$ $(-6,0)$ $(d)$ ત્રીજું ચરણ
    $(e)$ બીજું ચરણ
આપેલી બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ (x + 1) છે, તે નક્કી કરો:
$6 x^3+11 x^2-5 x-12$
જો $ x = 5 + 2\sqrt{6} $ હોય, તો $ x^2 + \frac{1}{x^2} $ અને $ x^3 + \frac{1}{x^3} $ ની કિંમત શોધો.
નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો ને $ax + by + c =0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સા માં $a, b$ અને $ c$ ની કિંમત શોધો : $ \frac{1}{6} x = \frac{1}{4} y + 3 $
બાદબાકી કરો : $0 . \overline{52}-0 . \overline{46}$
આપેલ દરેક સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરોઃ
(1) $\frac{1}{\sqrt{5}-\sqrt{3}}$
(2) $\frac{4}{\sqrt{10}+\sqrt{6}}$
અવયવ પાડો:
$25 x^2+9 y^2+64+30 x y-48 y-80 x$
$ 0. \overline{125} , \frac pq $ સ્વરૂપમાં દર્શાવો.