Question
આવૃત્તિ$-$વિતરણમાં શુન્ય વિષમતા માટેની શરત જણાવો.

Answer

આવૃત્તિ$-$વિતરણનો આવૃત્તિવક્ર સંપુર્ણ ઘંટાકાર મળે તેમજ આવૃત્તિ$-$વિતરણમાં મધ્યક $=$ મધ્યસ્થ $=$ બહુલક હોય, તો આવૃત્તિ$-$વિતરણમાં શૂન્ય વિષમતા છે તેમ કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બંને અંતિમ ચતુર્થકોની વચ્ચે કેટલા દશાંશકો આવશે ?
$N$ વસ્તુઓમાંથી તે વસ્તુ એ એક પ્રકારની સમસ્વરૂપ હોય, $B$ વસ્તુઓ બીજા પ્રકારની સમસ્વરૂપ હોય અને બાકીની બધી વસ્તુઓ ભિન્ન હોય, તો કુલ $N$ વસ્તુઓના ક્રમચય કેટલા થાય $?$
ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતીનો મુખ્ય ભેદ જણાવો.
પૂરવણી સહિત નિદર્શ એટલે શું ?
$\text{VIAAN}$ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કેટલી ગોઠવણીઓ બનાવી શકાય $?$
ગમે તે બે સ્થાનીય સરેરાશના માપ જણાવો.
આપેલી માહિતીના અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય ત્યારે સરેરાશનું કયું માપ મેળવશો ?
$n_{C_1}+n_{C_{n-1}}$ નું મૂલ્ય જણાવો.
એક સંમિત આવૃત્તિ$-$વિતરણમાં મધ્યક અને તૃતીય ચતુર્થક અનુક્રમે $80$ અને $90$ છે, તો પ્રથમ ચતુર્થક શોધો.
વિષમતા મેળવવાની પદ્ધતિઓનાં નામ લખો.