Question
આવૃત્તિ$-$વિતરણમાં વિષમતા છે તેમ ક્યારે કહેવાય $?$

Answer

આપેલી માહિતીના આવૃત્તિ$-$વિતરણનો આવૃત્તિવક્ર ઘંટાકાર ન હોય, તો આવૃત્તિ$-$વિતરણમાં વિષમતા છે તેમ કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free