Question
અચળ વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો.

Answer

ધારો કે, $f: A\rightarrow B$ છે. પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક $X1, X2, X3,...$ માટે સહપ્રદેશ ગણ $B$ માં માત્ર એક જ પ્રતિબિંબ મળતું હોય અર્થાત્ $f(x1) = f(x2) = f (x3) = ...$ તો વિધેય $f$ ને અચળ વિધેય કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free