Question
અધઃસીમા એટલે શું $?$

Answer

સતત આવૃત્તિ$-$વિતરણમાં વર્ગ અંતરાલનું ન્યૂનતમ મૂલ્ય ધરાવતી સીમાને તે વર્ગની અધઃસીમા કે નીચલી જેમ કે, વર્ગ અંતરાલ $10-20$ માં $10$ એ અધઃ સીમા ગણાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free