Question
પ્રસારનું સૌથી સરળ માપ કયું છે ?

Answer

પ્રસારનું સૌથી સરળ માપ વિસ્તાર છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મધ્યવર્તી સ્થિતિ $($સરેરાશ$)$ નું આદર્શ માપ જણાવો.
બાઉલીની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવાનો આધાર જણાવો.
ગુણોત્તર શ્રેણીનું બીજુ નામ જણાવો.
સંચયી આવૃત્તિની વ્યાખ્યા આપો.
અસમાન વર્ગલંબાઈવાળું આવૃત્તિ$-$વિતરણ ક્યારે બનાવવું જોઈએ $?$
ક્રમચય અને સંચય વચ્ચે મુખ્ય તફાવત શું છે ?
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: જ્યારે સમષ્ટિના એકમોના ગુણધર્મો વચ્ચે વધુ અસમાનતા જોવા મળે ત્યારે સ્તરિત યાદચ્છિક નિદર્શન ફાયદાકારક પદ્ધતિ છે.
વિષમતાંક એટલે શું $?$ તેનો સંકેત જણાવો.
વર્ગ પ્રમાણે આવૃત્તિઓની વહેંચણીને શું કહેવાય $?$
નિદર્શ એકમો પરથી મળતાં સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલાં વિવિધ માપ જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરેને શું કહે છે?