Question
વિસ્તારનો ઉપયોગ જણાવો.

Answer

ઉત્પાદન પ્રક્રિયામાંથી લીધેલા નિદર્શોની અંદરના ચલન અંગેની જાણકારી માટે સાંખ્યાકીય ગુણવત્તા નિયંત્રણમાં દોરવામાં આવતાં નિયંત્રણના આલેખોમાં તેમજ જો ચલન વધુ ન હોય તો નાણાના દર, વિનિમય દર તેમજ શેરના ભાવમાં થતાં ચલનને માપવા વિસ્તારનો ઉપયોગ થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ગુણોત્તર-શ્રેણીનું n મું પદ $T _n=4^{n+1}$ હોય, તો સામાન્ય ગુણોત્તર શોધો.
કઈ પરિસ્થિતિમાં ગુણીત્તર મધ્યક શોધી શકાતો નથી ?
$(x+ a)^n$ ના વિસ્તરણનું વ્યાપક પદ લખો.
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: આગણક એ સમષ્ટિનું લક્ષણ છે.
એક ગુણોત્તર-શ્રેણી માટે $T _n=20^n$ હોય, તો $S _2$ શોધો.
અભ્યાસ સંબંધી ઘટના કે બાબત અંગેના પરિણામો ખૂબ અગત્યના ન હોય ત્યારે કયા પ્રકારની માહિતી પસંદ કરશો ?
ખંભાકૃતિમાં માપ તરીકે કયો એકમ લેવાય છે $?$
નિદર્શનું કદ એટલે શું $?$
ભારતમાં રાષ્ટ્રીય નિદર્શ તપાસ $– \text{NSS}$ ની શરૂઆત કોના દ્વારા થઈ હતી $?$
10 અવલોકનોનું ચતુર્થક વિચલન 3.5 છે. જો પ્રત્યેક અવલોકનમાં 1.5 ઉમેરવામાં આવે, તો ચતુર્થક વિચલન શું થાય ?