Question
અનેક-એક વિધેયનું ઉદાહરણ આપો.

Answer

  • ઉદાહરણ , $f: A \rightarrow B, A=\{-2,-1, 1, 2]$ અને $B=\{2, 5\}, f(x)=x^{2}+1$ છે.
  • તો પ્રદેશ ગણના પ્રત્યેક કિંમત માટે તેમની વિધેયાત્મક કિંમત મેળવો.
  1. x = -૨ માટે f (-૨) = $(-2)^{2}$ + ૧ = ૫
  2. x = -૧ માટે f (-૧) = $(-2)^{2}$ + ૧ = ૨
  3. x = ૧  માટે f (૧)  = $(1)^{1}$ + ૧ = ૨
  4. x = ૨ માટે f (૨)   = $(2)^{2}$ + ૧ = ૫

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેયની વ્યાખ્યા આપો.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક  વચ્ચેનું આસાદિત સૂત્ર લખો.
એક ચલનાં બે અવલોકનોની કિંમત $12.8$ અને $20$ હોય, તો તેનો ગુણોત્તર મધ્યક શોધો.
સતત આવૃત્તિ$-$વિતરણ કયા સંજોગોમાં તૈયાર કરાય છે $?$
એક પદિક નિદર્શ માટે નિદર્શ અંતરાલ 15 છે. નિદર્શમાં 67મો એકમ પસંદ થયો હોય, તો તેની અગાઉ પસંદ થયેલ એકમનો ક્રમ જણાવો.
બાઉલીની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવાનો આધાર જણાવો.
વિષમાંગ સમષ્ટિની વ્યાખ્યા આપો.
છેલ્લાં પાંચ વર્ષોમાં અમદાવાદમાં સરેરાશ વાર્ષિક 25 ઇચ વરસાદ પડ્યો હોય અને આ માહિતીનો ચલનાંક 20 % હોય, તો પ્રમાણિત વિચલન કેટલું હશે ?
ગુણોત્તર મધ્યકનું માપ ક્યારે મેળવી શકાતું નથી ?
ગુણોત્તર શ્રેણીને સમગુણોત્તર શ્રેણી શા માટે કહે છે ?