Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ1 Mark
Question
અનિવારક સતત આવૃત્તિ$-$વિતરણ ક્યારે મેળવવામાં આવે છે $?$
✓
Answer
જ્યારે અસતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય અને તેનો વિસ્તાર પ્રમાણમાં ખૂબ મોટો હોય ત્યારે તેનું વર્ગીકરણ કરવા માટે સામાન્ય રીતે અનિવારક સતત આવૃત્તિ$-$વિતરણ મેળવવામાં આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.