Question
સમષ્ટિ વ્યાખ્યાયિત કરો.

Answer

આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતાં તમામ એકમોના સમુહને તે અભ્યાસ માટેની સમષ્ટિ કહેવામાં આવે છે, જેમ કેવસ્તીગણતરીની તપાસમાં દેશના તમામ નાગરિકોનો સમૂહ સમષ્ટિ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free